ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થતા ચાર વ્યક્તિના મોતની આશંકા સેવાઇ રહી છે. બ્લાસ્ટ બાદ બોટ…
national’
બદનક્ષીનાકિસ્સામાં, સ્થાનિક અદાલતે ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા અને વર્તમાન ચેરમેન એન. ચંદ્રસેકરન સામે ટાટા સન્સના આઠ ભૂતપૂર્વ દિગ્દર્શકો સામે નોટિસ જારી કરી છે. વાડિયા ગ્રુપના ચેરમેન…
અમેરિકામાં બનતા સ્માર્ટ ફોનનું વેંચાણકરવા રિલાયન્સ જીયોનીવિચારણા ટેલીકોમ સેકટરમાં ક્રાંતિ લાવતા રિલાયન્સે જીયો ધન ધના ધન વેપાર વધાર્યો. આ સાથે જ ભારતીય અર્થતંત્રને પણ બુસ્ટર ડોઝ…
……………‘લોભીયા હોય ત્યાં ધુતારા ભુખ્યા નથી મરતા’…………… ત્રણ લેપટોપ, ૨૧ મોબાઈલફોન, ૭૬૯૫૦ની રોકડ, ૧૦ પાસબુક, ૨૭ ડેબીટકાર્ડ સહિતના મુદ્દામાલ સાથે ફેસબુક ઉપર ઠગાઈકરતી ગેંગ પકડાઈ સોશ્યલ…
કમલનાથે સત્તાગ્રહણકરતા ધોકો પછાડ્યો કોંગ્રેસ સત્તાના સુત્રો સંભાળતા જ ખેડુતોના દેવા માફ કયા તાજેતરમાં યોજાયેલી પાંચ રાજયોની ચુંટણીમાં ખેડુતોને લોન માફીનું વચન આપીને સત્તામાં આવેલી કોંગ્રેસ…
સરકારેબેંક ખાતા અને મોબાઈલ નંબર સાથે આધાર લિંકની જરૂરીયાતના કાયદામાં ફેરફાર કરવાનું જાહેર કર્યું નવીદિલ્હી જો તમારે નવો મોબાઈલ નંબર જોઈતો હોય કે પછી બેંકમાં નવું…
આંધ્રપ્રદેશમાં સોમવારે ત્રાટકેલા દેશભરમાં વર્ષનાં 7માં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. વાવાઝોડાના કારણે 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા આ ઉપરાંત વિજયવાડામાંભૂસ્ખલન થવાથી એક વ્યક્તિ મૃત્યુ…
જયશ્રી રામ રામાયણ સર્કિટ અંતર્ગત રૂ.૧૫૦ કરોડથી પણ વધુની પરિયોજનાને મંજુરી અયોઘ્યા રામમંદિરનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી અટવાયેલો છે ત્યારે હવે રામાયણકાળના ૧૫ સ્થળોને સીમાંકન કરવાની…
મિશન ભગીરથા’ હેઠળ ૩૧ માર્ચ સુધીમાં રાજયના ૬૫.૨૯ લાખ ઘરોમાં નળ થી પાણી પહોંચાડવાનો કેસીઆર સરકારનો લક્ષ્યાંક હૈદ્રાબાદ અલગ રાજય માટે ચળવળ ચલાવીને તેલંગાણાના લોકહૃદયમાં આગવું…
ગત વર્ષકરતા ભાજપની આવકમાં ૭ કરોડની ઘટ સત્તા ધરાવનાર ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૭-૧૮માટે પોતાની આવક રૂ.૧૦૦૦ કરોડથી પણ વધુ દર્શાવતા વાર્ષિક ખર્ચને રૂ૭૫૦ કરોડ હોવાનું…