કોઇપણ ગુન્હામાં સંડોવાયેલા લોકોને રાજકીય ગતિવિધીમાં પ્રવેશવા અથવા પાર્ટી રચવા પર રોક લગાવવા ભાજપના નેતા અશ્ર્વિનકુમાર ઉપાઘ્યાયે વર્ષ ૨૦૧૭ માં સુપ્રીમમાં કરેલી અરજીનો કેન્દ્ર સરકાર દ્વારા…
national news
વિશ્વકક્ષાના ફૂટબોલ ટર્ફની કિક્રેટ રમીને ખોદી શકાય નહી: સી.કે. વિનીથ કેરલ ક્રિકેટ એસોસીએશન કોચીમાં ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝ ઓડીઆઈનું વિશ્વકક્ષાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજન કરવાની પ્લાનીંગ કરી રહ્યું…
ભારતે સુરક્ષાના કારણોસર અજમેર માટે ૫૦૦ પાકિસ્તાનીઓને રોકતા વિરોધ પ્રદર્શન ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજનૈતિક તણાવની વચ્ચે ઈસ્લામાબાદમાં ૫૦૦થી વધુ યાત્રાળુઓએ વિરોધ પ્રદર્શન કર્યા…
ગયા વર્ષે સર્વેક્ષણમાં દર્શાવ્યું હતું કે ભારતના સૌથી ધનવાન એક ટકાએ દેશની કુલ સંપત્તિનો 58 ટકા હિસ્સો રાખ્યો છે – વૈશ્વિક આંક લગભગ 50 ટકા જેટલો…
પાકિસ્તાની સેનાએ સોમવારે એક નિવેદન જાહેર કરીને સ્વીકાર્યું કે ઈન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તેમના ચાર જવાન માર્યા ગયા છે. બીજી તરફ, ઈન્ડિયન આર્મીના હવાલાથી…
પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના દીકરા કાર્તિની ઘરે ઇડીના અધિકારીઓએ શનિવારના રોજ દરોડા પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઇડીના અધિકારીઓએ દિલ્હી અને ચેન્નાઇ સ્થિત પાંચ જગ્યાએ દરોડ પાડ્યા…
જનરલ બિપિન રાવતે કહ્યું કે, જો પાકિસ્તાન સાથે સામનો થશે અને અમને કોઈ પણ ટાસ્ક આપવામાં આવશે તો અમે તેને પૂરો કરવા તૈયાર આર્મી ચીફ બિપિન…
મિસાઈલ જાપાન ઉપર થઈને પ્રશાંત મહાસાગરમાં તૂટી પડયું: સાઉથ કોરીયા અને અમેરિકા સહિતના દેશો સતર્ક: સખત કાર્યવાહી થશે નવીદિલ્હી ઉતર કોરીયાએ જાપાન ઉપરથી મિસાઈલ…
રેલ્વે જલ્દી એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેની મદદથી એર ટિકિટ પણ બૂક થઈ શકશે. આ એપ્લિકેશન યાત્રિકોની અલગ અલગ જરૂરિયાતો પૂરી પાડશે.…
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએઅમદાવાદમાં યોગગુ‚ બાબા રામદેવજી સાથે યોગ કર્યા સૌરાષ્ટ્રમાં લાખો લોકો યોગ કાર્યક્રમમાં જોડાયા: રાજકોટમાં એકીસાથે ૮૦૦થી વધુ મહિલાઓએ…