૧૦૮ ફાયરને રસ્તો ન આપનારેને ૧૦,૦૦૦ નો દંડ: ટાબરીયાઓને વાહન આપનાર વાલીઓને જેલમાં જવું પડે અને લાઇસન્સ પણ રદ થશે દેશમાં માર્ગ સલામતિની વ્યવસ્થા વધુ સુદઢ…
national news
ઈરાદાપૂર્વક ડીફોલ્ટર થનારા લોન ધારકો સામે નાણાંકીય દંડની સાથે નવા કાયદા મુજબ કેદની સજા જેવા આકરા પગલા લેવામા આવશે નાણાંમંત્રી નિર્મલા સીતારમનની તાકિદ દેશમાં આવેલી વિવિધ…
આર્થિક મુશ્કેલી કે અન્ય કારણોસર ઘોંચમાં પડેલા પ્રોજેકટ્સ રોકાણકારોના અટવાયેલા નાણાંની સલામતી માટે ખાસ ભંડોળ ઉભુ કરવા એફપીસીઈ સંસ્થાની કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત દેશમાં ઘર ખરીદનારાઓના હિત…
ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલના ક્ધસેપ્ટને સાકાર કરવા માટે મેદાને ઉતરેલા નેધરર્લેન્ડ, જર્મની, બ્રિટન તથા ચીન જેવા દેશોની યાદીમાં જોડાવાનો નિર્ણય ભારતે ભલે મોડો કર્યો પણ અમલીકરણની રેસમાં…
કન્ઝયુમર પ્રોટેકશન બીલ, મોટર વ્હીકલ એમેડમેન્ટ બીલ સહિતનાં અનેક બીલો કરશે પાસ કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા આજરોજ અડધા ડઝનથી વધુ બીલોને પાસ કરી લોકસભામાં રજુ કરશે.…
મદ્રાસ હાઈકોર્ટે આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં વીસ અઠવાડીયાી ઓછા સમયનો ગર્ભ હોય તો પિડીતા ગર્ભપાત કરાવી શકશે દેશભરમાં બળાત્કાર વિરોધી કાયદા પ્રત્યે સતત વધતી જતી ચિંતા…
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને ન્યાયતંત્રમાં ઝડપ લાવવા કરેલા વિવિધ સુચનો ન્યાયમાં થતાં વિલંબ પણ અન્યાય જ ગણાય દેશમાં ન્યાયપાલિકાઓ…
ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧૨,૦૨૧ ખેડુતો આત્મહત્યા કરી, તેમાંથી ૬,૮૮૮ કેસોમાં પરિવારજનોને એક લાખ રૂા. જેવી મામૂલી સહાય ચૂકવવામાં આવી હોવાનો ફડણવીસ સરકારનો સ્વીકાર કૃષિ પ્રધાન ભારત…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાપાનમાં મળનારી ૨૭ થી ૨૯ની જી.૨૦ શિખર સંમેલનમાં હાજરી આપશે તેમ ગઈકાલે વિદેશ બાબતોનાં મંત્રાલયે જાહેરાત કરી હતી. સરકારના વિદેશ બાબતોનાં મંત્રાલયના પ્રવકતા…
કાલે ૧૩ કલાક અને ૨૭ મિનિટનો દિવસ જેઠ વદ ચોથને શુક્રવાર તા.૨૧/૬/૨૦૧૯નો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સુર્યોદય સવારનાં ૬:૦૪ કલાકે અને સુર્યઅસ્ત…