ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે અગાઉ ૧૫મીએ લોન્ચિંગ રહ્યું હતુ રદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાન-૨ને ૨૨મી જુલાઈના રોજ લોન્ચ કરાશે. અગાઉ એવી શક્યતાઓ માનવામાં આવી રહ્યું…
national news
આગામી પાંચ વર્ષમાં ૧૦૦% લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ ૨૫ લાખ ઘરોમાં પાણી પહોંચાડવું “અઘરું ૫ણ “અશકય નથી ! નળ દ્વારા પાણી વપરાશની સંખ્યા નકકી કરવા સર્વે…
વર્ષ ૨૦૧૮માં ૧,૨૫,૫૨૮ ભારતીયોને મળ્યા H-૧B વિઝા લોકસભામાં વિપક્ષો દ્વારા વિદેશમંત્રી એસ. જયશંકર સામે H-૧B વિઝા માટેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તેનાં જવાબમાં વિદેશમંત્રી એસ.જયશંકરે માહિતી…
છેલ્લા ર૦ વર્ષના ઇતિહાસમાં લોકસભાના ચાલુ સત્રમાં સૌથી વધુ ૧ર૮ ટકા કાર્યક્ષમતાથી કાર્ય થયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત દેશની ૧૭મી લોકસભાના વર્તમાન સત્રની કાર્યક્ષમતા નવો…
મેડિકલ કાઉન્સીલની જગ્યાએ મેડિકલ કમિશન બનાવવા કેબિનેટની મંજૂરી દેશભરમાં નવી મેડીકલ કોલેજોને મંજૂરી આપવાથી માંડીને ડોકટરોને પ્રેકટીસ કરવા માટે લેવા પડતા લાયસન્સ સહિતની વિવિધ મહત્વપૂર્ણ કામગીરી…
“ઇલેક્ટ્રિક વાહનો માટે દિલ્હી દૂર!!! બજેટમાં ઇ-વાહનોના ખરીદનારાઓને રાહત અપાઇ છે પણ બજારમાં વાસ્તવિક સ્થિતિ શું? વિકસતા જતાં આપણા દેશમાં પ્રદુષણની સમસ્યા સતત વકરી રહી છે.…
સરકારી મંત્રીઓ, રાજદ્વારી તા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો દેશના ર્આકિ પાટનગર મુંબઈમાં ખડકાયેલી ઈમારતો હવે જર્જરીત બનીને મોતના માચડાઓમાં પરીવર્તીત થઈ ચુકી…
બિહારના ભાગલપુરનાં બાળકના ચોંકાવનારા પત્રથી જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થયું હાલના ઝડપી અને મોંઘવારીના યુગમાં અલગ અલગ સ્થાનોએ નોકરીકરતા પતિ પત્નિ વચ્ચે અણબનાવ વધે તેવી સંભાવના…
ખરાબ હવામાનના કારણે ફલાઇટ ઉત્તરાણ ન કરી શકતા સાડા ત્રણ કલાક ઉડતી રહી: માત્ર પાંચ મિનિટનું ઇંધણ બાકી હતું ત્યારે લખનૌના એર ટ્રાફિક ક્ધટ્રોલરની સમય સુચકતાથી…
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આજે કુલભુષણ કેસની સુનાવણી યોજાશે: લાંબા સમયથી પાકિસ્તાની જેલમાં કેદ જાદવને મુકત કરવાનો હુકમ થાય તેવી સંભાવના પાકિસ્તાન જેલમાં બંધ અને જેને મૃત્યુ દંડની…