તહેવારોની રજામાં ફરવા જતા લોકો ટ્રેનની આરામદાયક મુસાફરી વધુ પસંદ કરતા હોય છે. જેને કારણે ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. તહેવારોની રજાને પગલે જુદી…
national news
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈનો ન્યાયતંત્ર માટે સીમાચિન્હરૂપ હુકમ લોકશાહીમાં ત્રીજા સ્તંભ સમાન ગણાતુ ન્યાયતંત્ર આપણા દેશમાં આઝાદીકાળથી સ્વતંત્ર રહેવા પામ્યુ છે. જેના કારણે સમયાંતરે…
ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઇ ગયું છે. આ બિલ પસાર કરવા માટે સદનમાં 4 કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ…
દેશના નિકાસ ક્ષેત્રને સુદ્રઢ બનાવવા વેપાર મંત્રાલય દ્વારા ખાસ નિકાસ રાહત વળતર યોજનાનો પ્રસ્તાવ રજૂ કરાયો કેન્દ્રના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભારતમાં વૈશ્વિક વેપારને ડબલ્યુટીઓના…
ઓનલાઈન ફુડ ઓર્ડર કરતાં ગ્રાહકનાં ખાતામાંથી ૨ લાખ રૂપિયા ઉપડી ગયા દેશમાં દિન-પ્રતિદિન ઓનલાઈન વ્યાપારનો વેગ વધી રહ્યો છે પરંતુ તેને સિકયોરીટી આપવા માટે સરકાર અને…
યુનિટેકનાં પ્રોજેકટની જવાબદારી એનબીસીસીને સોંપાય તેવી કેન્દ્ર સરકારની સુપ્રીમ સમક્ષ માંગ રિયલ એસ્ટેટની મંદી કે ‚પિયાની તરલતાનો અભાવ ? હાલ રિયલ એસ્ટેટની કંપનીઓ તેમનાં પ્રોજેકટો પુરા…
ભારતમાં શિક્ષણ પ્રણાલીને વધુને વધુ મજબુત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ તથા શિક્ષકો અનેકવિધ કાર્યો કરી રહ્યું છે ત્યારે શાળા શિક્ષકે શિક્ષણ જગતમાં ક્રાંતિ સર્જી શાળા શિક્ષક…
કાશ્મીરમાં મોટા ઓપરેશન માટે મોદી સરકાર દ્વારા થઈ રહેલી તજવીજથી અલગતાવાદી તત્વોમાં ફફડાટ મહેબુબાએ સર્વપક્ષીય બેઠક બોલાવવા જયારે ફા‚ક અબદુલ્લાએ મોદીને મળવાનો સમય માંગ્યો આઝાદી કાળ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તમને ખતરનાક જંગલોમાં જોવા મળશે. મોદી 12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘Man Vs Wild’માં જોવા મળશે.આ જંગલોમાં તમે પીએમ મોદીને…
અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ગોવિંદ માથુરે શપથગ્રહણ લેવડાવ્યા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે દેશના સૌી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો…