કબ્જો સોંપ્યા સુધીમાં ઘર ખરીદનાર રૂપિયા પરત મેળવવા હકકદાર! ક્ધઝયુમર ફોરમનો મહત્વપૂર્ણ નિર્ણય દેશનાં અર્થતંત્રને વિકસિત કરવા માટે સૌથી વધુ જો કોઈ અસરકર્તા હોય તો તે…
national news
સમાજે અસ્પૃશ્ય ગણેલી માસીઓ હવે ‘દાદા’ બની જશે કિન્નરોને કાયદાની મળેલી સ્વીકૃતિને સમાજ સ્વીકારી શકશે એક સમયે સમાજમાં ‘કિન્નરો’ એટલે કે માસીઓને અશ્પૃશ્ય ગણવામાં આવતી હતી…
કાનપુરના વિકરૂમાં કુખ્યાત શખ્સની ગેંગે આઠ પોલીસ અધિકારીનો કર્યો સહાર : ત્રણ ગુંડા ઠાર ખૂની હુમલામાં વિકાસ દુબેને પકડવા જતા પોલીસ ટીમે જીવ ગુમાવ્યો હિન્દી ફિલ્મના…
બપોરે ૧:૧૧ કલાકે ધરા ધ્રુજી: કારગીલથી ૧૧૯ કિ.મી. દૂર ઉત્તર પશ્ર્ચિમમાં કેન્દ્ર લદ્દાખના કારગીલમાં આજે બપોરે ૧:૧૧ કલાકે ભૂકંપનો તિવ્ર આંચકાની તિવ્રતા સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર…
યે તો હોના હી થાં..:નિરંજન શાહ શશાંક મનોહરની આઈસીસીના ચેરમેન પદેથી વિદાય અંગે બીસીસીઆઈના પૂર્વ માનદ મંત્રી નિરંજન શાહે જણાવ્યું હતુ કે ‘યે તો હોના હી…
નિટ માટે કતાર અને મઘ્યપૂર્વના વિસ્તારોમાંથી ૪૦૦૦ જેટલા વિઘાર્થીઓનું રજીસ્ટ્રેશન સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસનો કાળો કહેર વરતાઇ રહ્યો છે. કોરોનાને કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવતાં શિક્ષણ,…
હોંગકોંગને સ્વતંત્ર રાખવાનું વચન ચીને તોડતા બ્રિટને હાથ પકડ્યો બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્શને થોડા મહિનાઓ પહેલા આપેલુ વચન પાળી બતાવ્યું છે અને હોંગકોંગમાં ચીન દ્વારા લાગુ…
નબળી પરિસ્થિતિ છતાં પણ જીએસટીમાં જુન માસમાં ૯૦ હજાર કરોડ એકત્રિત કરાયા વૈશ્ર્વિક મહામારીનાં સમયમાં જે રીતે ઉધોગોએ કામગીરી કરી છે તેને જોતા વિદેશી બજારમાં ટકી…
‘કોરોનીલ’ મુદે થયેલી જાહેરહિતની અરજીમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારીને જવાબ માગ્યો વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ સુધી કોઈ પણ અસરકારક દવા શોધાય ન…
૧૦૯ રૂ ટો માટે સરકારે ૧૫૧ અતી આધૂનીક ટ્રેનો દોડાવશે: આર.કે. કેટરીંગ, અદાણી પોર્ટ, મેકમાય ટ્રીપ, ઇન્ડિગો એરલાઇન્સ, વિસ્ટારા અને સ્પાઇસ જેટે ટ્રેનો દોડાવવા રસ દાખવ્યો…