અમેરિકી અખબારના ખુલાસા સામે ચીની સત્તાધીશોએ આવો કોઈ જેનેટીક સર્વેલન્સ હાથ ધર્યાનો કર્યો ઈન્કાર વિશાળ જેનેટીક ડેટાબેઝ તૈયાર કરવા ચીની સતાધીશોઓ હવે હાઈટેક સર્વેલન્સ હાથ ધર્યું…
national news
વેરી વરસાદ આજે ઈંગ્લેન્ડને રોમાંચકારી જીત હસ્તગત કરાવશે? કોરોના વાયરસની મહામારીમાં ઘણા સમય બાદ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થયું છે. ઈગ્લેન્ડ ખાતે ઈગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ…
દક્ષિણની ફિલ્મ અભિનેત્રી વિજયાલક્ષ્મીએ બીપીની દવાનો ઓવરડોઝ લઈ લેતા સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ગ્લેમરની ચકાચોંધ હંમેશાની રહી છે ત્યારે યુવાને આ ઈન્ડસ્ટ્રીમાં…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈ, કોલકતા અને નોઈડામાં બનેલી નવી કોરોના ટેસ્ટીંગ સુવિધાનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો કહેર હવે ભારતભરમાં ફેલાયો છે…
પોલીસ દ્વારા ૧૦ કિલો બ્રાઉન સુગર સાથે ત્રણની ધરપકડ કરાઇ પાકિસ્તાન દ્વારા ભારત સાથે અવાર નવાર અવલ ચંડાઇ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે પાકિસ્તાન…
ધારાવીમાં રવિવારે માત્ર બે જ કેસ નોંધાયા કોરોના મહામારીના માહોલમાં વિશ્ર્વની સૌથી ગીચ ઝુંપડપટ્ટી મુંબઇની ધારાવી કોવીડ-૧૯ના સંક્રમણ માટેનું હોટસ્પોટ બનીને સામે આવ્યું હતું. એપ્રિલ મહિનામાં…
માનસિક સ્થિતિને લઈ લોકો થયા સભાન વૈશ્ર્વિક મહામારી કોરોના વિશ્ર્વ આખાને જયારે હેરાન-પરેશાન કરી રહ્યું છે ત્યારે દેશનાં નામાંકિત અને પ્રતિષ્ઠીત લોકો પણ કોરોનાનાં કહેરમાં સપડાયા…
ગેહલોત કેબિનેટે વિધાનસભાનું સત્ર બોલાવવા રાજ્યપાલને ફરી ભલામણ કરી, રાજ્યપાલે મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે બેઠક યોજી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનો કયાસ મેળવ્યો: રાષ્ટ્રપતિ શાસન…
આંતરજ્ઞાતીયલગ્ન અને વિવિધ ધર્મો ધરાવતા વ્યક્તિઓ વચ્ચેના લગ્નની માહિતી ગુપ્ત રાખવી આવશ્યક ભારતીય બંધારણમાં વ્યક્તિગત બાબતો ગુપ્ત રાખવાનો ભંગ થાય લગ્ન અંગેની પ્રસિઘ્ધ કરવામાં આવતી જાહેરાતો…
વધુ ઉત્પાદન નહીં ‘બજાર ખુલ્લી’ જવાથી ખેડૂતો મબલખ આવક રળશેવચેટીયાઓ હટી જતાં ખેડૂતો અને લોકો વચ્ચેનો સેતુ બનતી ઈ-મંડી: ઈ-કોમર્સના નવા પ્લેટફોર્મથી ખેડૂતોને મોકળુ મેદાન મળશે…