રાજ્યસભામાં મોદી સરકાર પાસે પાતળી બહુમતિ હોય અને અનેક સાથીપક્ષોમાં ખરડાને ટેકો આપવા મુદ્દે આંતરિક વિરોધ હોય આ ખરડો પસાર કરાવવો લોકસભા જેવો સરળ નહીં રહે…
National | new delhi
દેશભરની હાઈકોર્ટોમાં ૧૦૭૯ ન્યાયમૂર્તિઓની જગ્યા સામે ૪૧૦ જગ્યાઓ ખાલી હોય ન્યાય તોળવામાં વિલંબ થતો હોવાનું સુપ્રીમનું તારણ દેશના ન્યાયતંત્રને ઝડપી અને કાર્યક્ષમતા વધારવા માટે ન્યાયધીશોની ખાલીજ…
વાડાના પ્રતિબંધ બાદ ચાર વર્ષ સુધી રશિયા એક પણ આંતરરાષ્ટ્રીય રમત ગમત સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજેન્સી (વાડા)એ ગઈકાલે રશિયા પર ચાર…
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરાવવા સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડને તાકિદ કરી : આ માટે ત્રણ માસમાં નિયમો બનાવવા આદેશ કર્યો ભારત…
લગ્ન પ્રસંગમાં લાયસન્સવાળા હથિયારમાંથી ફાયરિંગ કરી ખુશી વ્યક્ત કરનાર સામે પણ સખ્ત કાર્યવાહી: લોકસભામાં બીલ મંજુર શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસની…
ચાલુ મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોનીટરી પોલીસી રિવ્યૂ થયા બાદ સરકાર ધરખમ સુધારા કરવા તરફ: ઘરઆંગણે મેન્યુફેક્ચરીંગ સેક્ટરને પ્રોત્સાહીત કરી નિકાસમાં વધારો કરવા તૈયારી…
ગીચ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કારખાનાના માલિક અને મેનેજર સામે દિલ્હી પોલીસે સઅપરાધ માનવ હત્યાનો કેસ નોંધીને ધરપકડ કરી સમગ્ર દેશના ઈતિહાસમાં દિલ્હીમાં ગઈકાલે સર્જાયેલી…
કર્ણાટક વિધાનસભાની ૧પ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની ચાલી રહેલી મત ગણતરીમાં ૧૦ બેઠકો પર ભાજપ આગળ: ભાજપની યેદીયુરપ્પા સરકારને સત્તા જાળવી રાખવા ૭ બેઠકો જીતવી…
સરકારના મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ સુત્રનો અર્થ બદલાઇ ગયો: વર્તમાન સમયમાં રિઅલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર મુશ્કેલીમાં હોવાનો છઇઈંના પૂર્વ ગવર્નરનો મત પીએમઓમાં જ સત્તાનું કેન્દ્રિકરણ…
લોકસભામાં સીટીઝનશીપ બિલ રજૂ થતા કોંગ્રેસ સહિતના વિપક્ષોનો ભારે હોબાળો: બિલમાં ધાર્મિકતાના મુદે શરણાર્થીઓને નાગરિકતા આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો સાત મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમા…