આઈએસનો ખાત્મો બોલાવવા માટે વિશ્ર્વના સૌથી મોટા બિન પરમાણુ બોંમ્બનો ઉપયોગ અમેરિકી સૈન્યએ પાક-અફઘાન બોર્ડર ઉપર આઈએસનો ખાત્મો બોલાવવા માટે ૧૦ હજાર કિલો વજન ધરાવતો વિશ્ર્વનો…
NATIONAL
પીછે પડ ગયા ઈન્કમ ટેકસમ્ લગ્નમાં રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ થયા બાદ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું મોટા મોટા ઉધોગપતિઓને ત્યાં અવાર-નવાર ઈન્કમ ટેકસના દરોડા પડતા હોય…
સેશન્સ કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડયું: તા.૨૫ એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવા ફરમાન રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના અગ્રણી પિતા-પુત્રની હત્યાના ગુનામાં ફરાર થયેલા સાજીદ…
તસવીર ડેવલોપ કરવા લાગશે એક મહિનાનો સમય: બ્લેક હોલનું રહસ્ય જાણવા સંશોધકોના પ્રયાસોને મળી સફળતા પાંચ રાત્રી સુધી મામણ, હવાઈી એર્ન્ટાટીકા અને સ્પેન સુધી ફેલાયેલા ટેલીસ્કોપ…
શરમજનક નિવેદન કરનારા સામે યોગ્ય કાર્યવાહીની અપીલ પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના યુવા મોરચાના સભ્યએ મમતા બેનરજીને રાક્ષસ ગણાવીને તેમનું માથુ વાઢી લાવનારને ૧૧ લાખના ઈનામની જાહેરાત કરી…
કુલભૂષણ જાધવને અપાયેલી સજા સામે પાકિસ્તાનના નાગરિકોમાં જાગૃતિ જગાવવા પ્રયાસ મુસાફર સો અલ્લાહની સહાનુભૂતિ હોય છે, તેને મારવો ઈસ્લામમાં પાપ છે તે પ્રકારનું પ્રસારણ ઓલ ઈન્ડિયા…
સૌરાષ્ટ્રનું પાટનગર અને શિક્ષણ હબ ગણાતા રાજકોટમાં જીટીયુનું રિજીયોનલ સેન્ટર સ્થાપવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત ટેકનિકલ શિક્ષણ મળશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને તાજેતરમાં સ્ટેટ એજયુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા…
પાંચ રાજયોની ચૂંટણી બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ડાબેરીઓ સહિતના પક્ષો દ્વારા કરાતા આક્ષેપ બાદ ચૂંટણીપંચની ખુલ્લી ચેલેન્જ પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ આમ…
નિયમોને નેવે મૂકી બિલ્ડીંગો બનાવનાર ડેવલોપર્સ કે રહેવાસીઓની પરવાહ કરવાની જરૂર નથી: વિમાન અકસ્માત મુદ્દે બોમ્બે હાઇકોર્ટનું સખ્ત વલણ બહુમાળી ઇમારતોને અસર કરતો એક મહત્વનો ચુકાદો…
ભારતના પેસેન્જર કારના એકસ્પોર્ટમાં પીપાવાવનો મહત્વનો ફાળો ગુજરાત પીપાવાવ પોર્ટના કારણે ઓટોમોબાઈલ કંપનીઓને ફાયદો પહોંચ્યો છે અને મોટા પ્રમારમાં ગાડીઓની નિકાસ ઈ રહી છે. ૧૨ મહિનાની…