NATIONAL

national | governement

લાદેનને માથામાં ગોળી મારનાર જવાનનો દાવો અમેરિકાના નિવૃત જવાને ઓસામા બિન લાદેનના એન્કાઉન્ટર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, અલ કાયદાના પ્રમુખ લાદેનને માથામાં ગોળી વાગી…

court | national

કોર્ટની કામગીરીમાં ઓનલાઈન પધ્ધતિ લાગુ કરવાના પ્રયાસોની ગોકળગતિ  ૨૦૧૦માં દેશભરમાં ઈ-કોર્ટનો પ્રોજેકટ શરૂ‚ કરવામાં આવ્યો હતો. જેની પાછળ ૧૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં…

notes | rupees | national

કોણ કહે છે નોટબંધી બંધી બની છે એનઆરઆઇને ૩૦ જુન સુધી નોટ બદલવાની છુટનો લાભ લેવા અનેક શખ્સો વિદેશમાં મોકલી રહ્યાં છે કુરીયર: કસ્ટમ વિભાગ સતર્ક…

Rajnath Singh | national

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અક્ષયકુમારના વિચારને પગલે ‘ભારત કે વીર’ નામની વેબપોર્ટલ ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે થઇ લોન્ચ શહિદ જવાનોના કુટુંબીજનોને નાણાંકીય સહાય પાઠવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે…

air india | national

કંપની નાણાંકીય સ્થિતિ સુધારવા અને આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા યુનિવર્સિટીમાં એવિએશન સાથે સંકળાયેલ જુદા-જુદા ફીલ્ડની ટ્રેનીંગ આપશે એર ઇન્ડિયા એક એવિએશન યુનિવર્સિટીની સ્થાપના કરવાની તૈયારીમાં…

election | national

મૃતકોમાં મોટાભાગના સગીર વયના: ૧૫૦થી વધુને ઈજા શ્રીનગરની પેટા ચૂંટણીમાં લોહિયાળ ઘટનાઓ બનતા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળ વચ્ચેની અડામણમાં ૮ પ્રદર્શનકારીઓના મોત યા છે જયારે ૧૫૦ લોકો…

government | national

૩.૭૭ કરોડ સ્કવેર મીટર જમીન પાણીના ભાવે ખાનગી પેઢીઓને આપી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: સરકાર પાસે માંગી સ્પષ્ટતા સરકાર ગૌરક્ષા અને પશુપાલન અંગે કરેલી કામગીરીનો જોરશોરી ઢંઢેરો…

bhajap | government

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીતભાઇ શાહએ જાહેર કરેલા ૬ કાર્યકમો દેશભરમાં એક જ દિવસે બુથસ્તર સુધી મનાવવાના ભાગરુપે ગુરુવારે ભાજપના ૩૮માં સ્થાપના દિન નીમીત્તે રાજકોટ…

education | school

ખાનગી સ્કૂલો ત્રિમાસિકી વધુ ફી નહીં લઇ શકે: નિયત ફી થી ઓછી ફી લેતી હોય તેઓ મંજૂરી વગર વધુ ફી નહીં લઇ શકે ખાનગી સેલ્ફ ફાઈનાન્સ…

national | high court | government

ઉનાળુ વેકેશનના પ્રમ અઠવાડિયામાં શે કામગીરી: બાર એસોશીએશનને સહકાર આપવા કરી અપીલ પેન્ડીંગ કેસોનો ભરાવો યો હોવાી કોર્ટની કામગીરીનું ભારણ વધ્યું છે. આ કેસોનો નિકાલ કરવા…