વડી અદાલતે સૂચવેલા નામોમાં ૨૦ જ્યુડીશીયલ ઓફિસર અને ૩૧ એડવોકેટ્સનો સમાવેશ દેશની ૧૦ હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની નિમણુંક માટે ૫૧ નામની યાદી ઉપર વડી અદાલતની કોલેજીયમે મ્હોર મારી…
NATIONAL
ગુજરાત સરકારે અકલ્પનીય કાર્યને સાકાર કરી બતાવ્યું: બોટાદના કૃષ્ણસાગર તળાવ અને ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરની પધરામણી કરાવતા વડાપ્રધાન: ૧,૧૪,૩૭૨ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે રવિવારે ગુજરાતનાં…
બાર કાઉન્સીલની મીટીંગમાં ભવિષ્યના કાર્યક્રમને રાજકોટ બાદ એસો.નો ટેકો એડવોકેટ એકટમાં લો-કમિશન દ્વારા સુચિત મુસદામાં કરાયેલા સુધારા સાથે કરાયેલી ભલામણના પગલે દેશભરના વકીલોમાં ફાટી નીકળેલા રોષના…
મુખ્યમંત્રી રુપાણી સહિતના આગેવાનો કારોબારીમાં ભાગ લેવા પહોંચ્યા ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે ભુવનેશ્વરમાં આરંભ યો છે. બેઠકમાં વડા પ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ…
વર્ષ ૨૦૧૬માં ૨.૬ બીલીયન મેટ્રીક ટન અનાજ ઉત્પાદનનો રેકોર્ડ: ભારતમાં ઘંઉ અને ચોખાના ઉત્પાદનમાં વૃદ્ધિ ભારત સહિતના દુનિયાના તમામ દેશોમાં અનાજનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.…
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વીકારેલું કે સરકારે ખર્ચેલો એક રૂપિયો લોકો સુધી પહોંચતા ૧૨ પૈસા ઈ જાય છે: મોદીની ‘ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં’ની નીતિ…
કુલભૂષણના મામલાનું સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સરકારે પાકિસ્તાન સોની તમામ ચર્ચા-વિચારણા પડતી મુકી કુલભૂષણ જાધવને પાકિસ્તાને ફાંસીની સજા ફટકારતા ભારતે તેને બચાવવાના તમામ પ્રયાસો…
વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાર્યકરોને મળી નવુ જોમ રેડશે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય પછી હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ માટે સૌી મહત્વની…
યુઆન અને રૂપિયો બોન્ડ બહાર પાડવાના નિર્ણયથી ડોલરની મઘ્યસ્થી વગર ભારત-ચીન સીધો વ્યાપાર કરી શકશે: આઇ.સી.આઇ.સી.આઇ બેંકના પૂર્વ ચેરમેન કે.વી. કામથ દ્વારા કરાયા પ્રયાસો વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા…
રાજ્ય સરકાર દ્વારા અલંગ વિસ્તારના ૬૭ ગામોમાં ૧૭૦૦ કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધા પૂરી પડાશે. અલંગે સમગ્ર વિશ્ર્વમાં ભાવનગર જિલ્લાની આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્ય…