સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી બુધવારે રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કરી સોમના જવા માટે રવાના યા હતા. રાજકોટ એરપોર્ટ ખાતે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ…
NATIONAL
વડાપ્રધાનની મન કી બાત માં એક દિવસ માટે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરવાની અપીલના આધારે ૧૪ મે થી દર રવિવારે આઠ રાજયોમાં ૨૦,૦૦૦ પેટ્રોલ પંપ બંધ રહેશે…
જાહેરનામાને રદ્દ કરવા માટે વિચારણા થાય તેવી માંગ ઉઠી હાઈ-વે આજુબાજુના વિસ્તારમાં દા‚ના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવતા દીવમાં પ્રવાસન ક્ષેત્ર ઉપર અસર પડી છે. હાઈ-વે…
એસઆઈ ટીમે વિપુલ ઠક્કર અને ભાભી નામના બે આરોપીઓની કરી ધરપકડ ગુજરાત હાઈકોર્ટ નલિયા ગેગરેપ કાંડમાં આરોપીઓની ઓળખાણ જાહેર કરવા તપાસ કરતી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ને…
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના નવા પ્રભારી પદે રાજસનના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરી છે. વર્તમાન પ્રભારી ડો.દિનેશ શર્મા ઉત્તરપ્રદેશના નાયબ…
ભારત સરકારનાં હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની યોજનાની રણનીતિમાં નંદા મદદગારની ભૂમિકા ભજવશે ગુજરાતનાં ૧૯૭૮ બેંચના આઈએએસ અધિકારી પૂર્વ એડીશનલ ચીફ સેક્રેટરી હોમ એસ.કે. નંદાની ભારત…
ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદના દાવેદાર બનવા નેતાઓમાં ભારે ખેંચતાણ: અહેમદ પટેલ દોડી આવ્યા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદના મુદ્દે નેતાઓના લોબિંગ માટેનો દોર ચાલુ તાં…
ગુજરાતમાં યાયાવર પક્ષીઓની મોટી સંખ્યાનો સંપૂર્ણ નકશો તૈયાર થશે ગુજરાતના વન વિભાગે પ્રવાસી પક્ષીઓ માટેની હદ નક્કી કરવાનું બીડુ ઉપાડયું છે. જેમાં ૧૬૫૦ કિ.મી.ના દરિયા કિનારાને…
ટ્રેનો સમય પર ચલાવવા સુનિશ્ર્ચિત કરો અથવા દંડ માટે તૈયાર રહો – રેલવે મંત્રી સુરેશ પ્રભુની અધિકારીઓને ચેતવણી ભારતીય રેલવેની મોટાભાગની ક્રિયાઓ સંચાલન અને ટાઇમ ટેબલ…
ટ્રાયલ શરુ‚ કરવા બાબતે સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં ભાજપના નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના લોકો સામે આજે સુપ્રીમ કોર્ટમાં…