ભાડાના મકાનને સરળ હપ્તેથી લોકો ખરીદી શકે તે માટે ‘રેન્ટ ટુ ઓન’ સ્કીમ લાગુ કરવા સરકારની કવાયત અર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર દ્વારા નિરંતર નવી યોજનાઓ શ‚…
NATIONAL
સુપ્રીમ કોર્ટ કોહિનૂર હીરાને પરત લાવવા સો સંકળાયેલી ૨ પીઆઈએલ પર આજે સુનાવણી સુપ્રીમ કોર્ટે યુકેમાી કોહિનૂર હીરો પરત લાવવા અને તેની હરાજી પર રોક લગાવવા…
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંઘ હુડાની પણ પૂછપરછ કોંગ્રેસ અઘ્યક્ષ સોનીયા ગાંધીના ન્યુઝ પેપર નેશનલ હેરાલ્ડની લેન્ડ ડીલ બાબતે કોંગ્રેસના ટ્રેઝરર મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી…
આપતકાલીન સેવાઓ માટે દોડતા વાહનોમાં મલ્ટીકલર બત્તીનો ઉપયોગ કરવા પર કોઈ રોક નહીં દેશમાં વીઆઈપી કલ્ચરને નાબુદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટે ઐતિહાસિક નિર્ણય કર્યો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજનાના ત્રીજા ચરણના લોન્ચિંગ માટે મે મહિનામાં રાજકોટ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચુંટણીને ધ્યાનમાં લઈ દર માસે ‘માદરે વતન’ પધારશે. વડાપ્રધાન…
શિક્ષણને વધુ અત્યાધુનિક બનાવવા શિક્ષણ વિભાગ દ્વારા આગામી સત્રી અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પણ ખાનગી શાળામાં અપાતા શિક્ષણની સમકક્ષ રહે…
મુખ્યમંત્રીના હસ્તે ‚રુ.૨૨ કરોડના ખર્ચે તૈયાર યેલા વોકેશનલ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ: તાલીર્માથીઓને નિમણુંકપત્રો એનાયત કરાયા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધરમપુર તાલુકાના ઓઝરપાડા ખાતે રૂા.૨૨ કરોડના ખર્ચે નિર્માણાધિન…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ આવે છેનું સૂત્ર વહેતું કરવામાં આવ્યું છે પરંતુ સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક, આગામી ચૂંટણીમાં સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરવા અને શહેર અને જિલ્લા…
રાજકીય આભાર પ્રસ્તાવ: ૫૦૦થી વધુ આગેવાનોની ઉપસ્થિતિ નવા પ્રભારી આવતીકાલથી કમાન સંભાળશે: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીનો સોમના ખાતે આજે…
આરબીઆઇના ડેટા પ્રમાણે નોટબંધી વચ્ચે પણ રીઅલ એસ્ટેટ ક્ષેત્રએ કર્યો વિકાસ ગત વર્ષની ૮મી નવેમ્બરે સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય અમલમાં મૂક્યો હતો તેના પરિણામે વિવિધ ઉદ્યોગોને…