વધુ મુશ્કેલીઓ ઉભી થાય તે પહેલા જ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા માટે વન વિભાગને અપાયા સુચનો: અભ્યારણ આસપાસના વિસ્તારોમાં વિકાસનો દૌર આગળ ધપાવવા સરકાર કટીબધ્ધ…
NATIONAL
સરકાર પ્રારંભિક તબકકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનો મુકશે: બેટરી બદલવા તેમજ ચાર્જ કરવા માટે સ્ટેશન ઉભા કરાશે: ૨૦૩૦ સુધીમાં મોટાભાગના વાહનોને વીજ સંચાલિત બનાવવાનું સરકારનું લક્ષ્ય વર્ષ…
દેશભરમાં ચાહકો દ્વારા અલગ અલગ રીતે ઉજવણી: વાનખેડે સ્ટેડિયમમાં આજે રમાનારી મેચમાં મુંબઇની ટીમ સચિનની ઉપસ્થિતિમાં જન્મદિન મનાવશે આઇપીએલની ફ્રેંચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ આજે ક્રિકેટના ભગવાન સચીન…
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દિલ્હી ખાતે ભાજપ શાસિત મુખ્યમંત્રીની પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.
મહેસાણા જીલ્લાના વડનગર સહિતના તમામ ગામોનો વિકાસ કરવામાં ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બાળપણમાં જે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે…
૨૦ લાખથી વધુ વિદેશી પક્ષીઓએ આ વર્ષે મુલાકાત લીધી: દરિયા કિનારાના વિસ્તારોમાં આવતા યાયાવર પક્ષીઓનો પણ નક્શો તૈયાર થશે ગુજરાતમાં મીઠા પાણીના જળાશયો અને ૧૬૫૦ કિ.મી.…
કોલકાતાની રેફરલ ગર્વમેન્ટ લેબોરેટરીમાં પતંજલિ આમળા રસ આરોગવા માટે અયોગ્ય જણાતા આર્મીના કેન્ટિન સ્ટોર્સ વિભાગે લગાવી રોક આર્મીના કેન્ટિન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (સીએસડી) યોગ ગુ‚ બાબા રામદેવની…
બ્લડ બેંકો અને હોસ્પિટલો વચ્ચેના સંકલનના અભાવે છ લાખ લીટર લોહી, પ્લાઝમા અને પ્લેટલેટ્સ બગડ્યુ: મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુ રક્તના વેડફાટમાં અવ્વલ રક્તદાનને મહાદાન ગણવામાં…
૩૦૦ વોટ્સએપ ગ્રુપોમાં હિંસાના સંદેશા ફેલાવતા પથ્રબાજો કાશ્મીરમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે તી અડામણમાં આતંકવાદીઓને મદદ કરવા માટે સનિક લોકો દ્વારા સૈન્ય ઉપર પથ્રમારો કરવામાં આવે…
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઘડાતા ષડયંત્રોના પુરાવા આપશે એફબીઆઇ વિશ્ર્વમાં ખ્યાતનામ તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન આતંકવાદને નાથવા માટે ભારતને સહકાર આપવા સહમત થઇ…