ડિજિટલ માધ્યમથી સરકાર પોતાની ઉપલબ્ધીઓ યુવાધન સુધી પહોંચાડશે‘જન સંપર્ક યોજના’ના માધ્યમથી મુખ્યમંત્રી રૂપાણી યુવાનોને સરકારની કામગીરીથી માહિતગાર કરશે: વીજ કટોકટી અંગે વડાપ્રધાનને રૂપાણીએ પત્ર લખ્યો વિધાનસભા…
NATIONAL
અલનીનોની અસર ઓછી રહેવાના કારણે આગામી ચોમાસુ ટનાટન રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં ગત વર્ષ કરતા સારો વરસાદ રહેશે તેવું…
આતંકી ગતિવિધિઓ પર લગામ કસવા અમેરિકામાં વિઝા માટે નવા નિયમો કરાશે લાગુ અમેરિકાના વિઝા મેળવનારા માટે હવેથી યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઈચ્છી રહી છે કે તેમના દ્વારા…
ભારતીય એમ્બેસી દ્વારા સાઉદીના ભારતીય નોકરિયાતોને પરત લાવવા માટે ખાસ આયોજન હજારો ભારતીય નોકરિયાતોને તેમની બુદ્ધિપ્રતિભાના આધારે નોકરી માટે સાઉદી અરેબિયામાં જોડાયા હતા. જેઓ વિઝાની અવધિ…
હિંગોળગઢ સહિતના વિસ્તારોમાં ઇકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડીને વિકાસના કાર્યો પાર પાડવા ગુજરાત સરકારની ક્વાયતને મળતો હકારાત્મક પ્રતિભાવ: પ્રવાસન સહિતના ક્ષેત્રોને થશે ફાયદો ઈકો સેન્સીટીવ ઝોન…
જીએસટી ઉપરાંત મનોરંજન કર અને વેટની જોગવાઇમાં ફેરફાર કરતા બે બિલ પણ રજુ: ઈંધણ અને દા‚ના વેરાને બાદ કરતા તમામ ચીજવસ્તુ જીએસટીમાં આવરી લેવાશે ગુડ્ઝ એન્ડ…
સરહદ ઉપર થતા આતંકવાદને પગલે ઈરાન રોષે ભરાયું ઈરાનના આર્મ્ડ ફોર્સના પ્રમુખે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો પાકિસ્તાનની સરકાર સુન્ની આતંકવાદી જુથોને કાબુમાં નહીં…
નકસલગ્રસ્ત રાજયોમાં કોબ્રા ઓપરેશન શરૂ કરવા બ્લુ પ્રિન્ટ બનાવાઈ છતીસગઢના સુકમામાં નકસલવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના ૨૬ જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર હરકતમાં આવ્યું છે. નકસલવાદને ડામવા…
ગરીબી નાબુદી, ર્આકિ નિર્ભરતા તેમજ આવડતમાં વધારો કરતા કાર્યક્રમોની ભરમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેબીનેટને મોકલવામાં આવેલી દરખાસ્ત કે જેમાં રાજયમાં રોજગારી તકો ઉભી કરવા વિશે…
દરેક કેસમાં અલગ ટ્રાયલની સી.બી.આઇ.ની દલીલ રાખી માન્ય ઘાસચારા કૌભાંડ મામલે ૯૫૦ કરોડના કૌભાંડના આરોપસર આજરોજ લાલુપ્રસાદ યાદવ પર ફેંસલો આવવાનો હતો જેમાં લાલુપ્રસાદ યાદવને મોટો…