દેશ માટે મહત્વનું યોગદાન આપનારા પારસીઓ હંમેશા રહ્યાં છે વિવાદોથી દૂર આજી વર્ષો પૂર્વે સંજાણ બંદરે ઈરાની પારસીઓ આવ્યા હતા અને ભારતમાં વસવા માટે વિનંતી કરી…
NATIONAL
બે તૃતિયાંશ બહુમતી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ મેદાને પડશે: સીએમ પદના ઉમેદવાર જાહેર નહીં કરવાનો પણ નિર્ણય લેવાયો દિલ્હીની બેઠકમાં રાહુલ ગાંધી અને ભરતસિંહ…
એકલા ભાવનગરમાં જ ડુંગળીનું ૧૧,૭૦૦ હેકટરમાં વાવતેર હાલ ડુંગળીના ભાવમાં ખેડુતોમાં અસંતોષ જણાઇ રહ્યો હોવા છતાં આશ્ર્ચયજનક રીતે ડુંગળીનું વાવેતર ૩૭ ટકા ઉછળ્યું છે. તાજેતરમાં ઉતાળુ…
તાલુકા અને જિલ્લા કક્ષા સહિતની સત્તા મંડળો મનોરંજન કર વસુલી શકશે ગુજરાત ધારાસભામાં ગુજરાત લોકલ ઓોરીટી લોનું બીલ સર્વાનુમતે પસાર યું હતું. આ બીલ પસાર તા…
ગુજરાતની મુલાકાતે આવી પહોચેલા યોગ ગુરુ બાબા રામદેવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી . જ્યાં તેમણે વિવિધ મુદે રૂપાણી…
લોકશાહી માટે ખતરનાક ગણાવતી આપ કેન્દ્ર દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓને તેમના પાછળ વિદેશી રોકાણ હોય તો જાહેર કરવા જણાવવામાં આવ્યું છે.…
ભારતીય રેલવે દ્વારા હવે ગ્રાહકોને ‘કેશ ઓન ડિલેવરી’ દ્વારા પેમેન્ટનો એક વિકલ્પ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ ગ્રાહકો દ્વારા આ વિકલ્પનો ઓનલાઈન જાતે જ ઉપયોગ…
રીઅલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર જીએસટીનો દર ઉંચો રહેશે તો બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચવાની ચિંતા છેલ્લા લાંબા સમયી દેશમાં એક સમાન કર માળખુ લાગુ કરવા માટે…
અમદાવાદના એક શખ્સે ૨૦૧૫માં કરેલી ફરિયાદ બાદ ૫મીએ ફોરમે જાહેર કરી યાદી રાજયના ક્ધઝયુમર કમિશન દ્વારા નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે, વૈભવી હોટલોમાં પણ પાણીની…
આજકાલ લોકોમાં મોલ-મલ્ટીપ્લેક્ષનો ક્રેઝ વધતો જાય છે ત્યારે આવા લોકોને શૌચાલયો કયાંય જો ગંદકી નજરે ચડે તો આ અંગે તુરંત જ સરકારને ફરિયાદ થઈ શકશે. આ…