અમેરિકા હાઈટેક કેમિકલ પ્રોટેકટીવ કલોથ પૂરા પાડશે જૈવિક કે રાસાયણીક હુમલાની સ્થિતિમાં ભારતીય સૈનિકોને રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અમેરિકા સાથે કરાર કરવામાં આવ્યા…
NATIONAL
પાક.ની જાસુસી કર્યાની શંકાના આધારે પુછપરછમાં ધડાકો હની ટ્રેપમાં ફસાઈને જવાને જાસૂસી કર્યાની શંકાી શરૂ થયેલી BSFના બે જવાનોની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે, સરક્રિકમાં તહેનાત…
પાડોશી દેશોમાં રસ્તા સહિતની માળખાગત સુવિધાઓ બાબતે ભારત શરૂ કરશે નવા પ્રોજેક્ટસ અત્યાર સુધી ભારતના ખાનગી કોન્ટ્રાકટર વિદેશોમાં પણ રસ્તા બનાવવાના કામો કરતા હતા. ત્યારે હવે…
ઈવીએમમાં ચેડા બાબતે ઉઠી રહેલા સવાલોનું નિરાકરણ કરવા ચૂંટણીપંચના પ્રયત્નો: ઈવીએમમાં છેડછાડ શકય ન હોવાનું અને નવા વીવીપીએટી મશીન બાબતે ચર્ચા-વિચારણા પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો…
સુપ્રીમે કોઈપણ દલીલો બે વખત રજૂ ન ાય તે માટે ધ્યાન આપવા કર્યા સુચનો ટ્રિપલ તલાક મુળભૂત અધિકાર છે કે કેમ તે બાબતે વિચારો રજૂ કરવા…
એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલમાં ચાલી રહેલ બાળ સંસ્કાર શિબિરમાં યોગનું મહત્વ સમજાવતા બાબા રામદેવ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ વૈદીક ગાન સાથે સ્વાગત સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી…
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા મહિલાઓની માગના વિરોધ વચ્ચે ચુકાદા અંગે અવઢવ આજરોજ સુપ્રિમ કોર્ટમાં ટ્રિપલ તલાકને નાબુદ કરવા માટે મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ અરજીઓ…
નાઝી સૈન્ય અને હિટલરનું વર્ચસ્વ વિશ્ર્વભરમાં ફેલાવવા એસોસીએટેડ પ્રેસ સહિતના મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હોવાના અહેવાલ બીજા વિશ્ર્વ યુદ્ધ વખતે હિટલરની નાઝી સેનાનું વર્ચસ્વ વિશ્ર્વભરમાં ફેલાય…
એમેઝોન, એપ્પલ, ગુગલ, માઈક્રોસોફટ અને આઈબીએમ કંપનીઓના આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ પર કરોડોના દાવા આજના આધુનિક યુગમાં નવીનતમ ટેકનોલોજીના વિકાસની સાથે હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીનો નવો દોર શ‚ થવા…
ફુડ રેગ્યુલેટરી કમિટીના ૧૧ વિશેષજ્ઞો દ્વારા ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને કાર્ડિયાક બિમારીઓ પર રોક લગાવવા કરાયો નિર્ણય દેશની ફુડ રેગ્યુલેટર ઓથોરિટી દ્વારા ફુડ બનાવતી કંપનીઓ અને રેસ્ટોરેન્ટ…