રાષ્ટ્રપતિ મુખર્જીએ પોતે આગામી ટર્મમાં રેસમાં નહીં હોવાના આડકતરા સંકેતો આપ્યા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રશ્ર્નો પુછવા એ સારા પત્રકારત્વની નિશાની…
NATIONAL
હજુ એક માસ પહેલા જ ૫૬ કેદીઓ ફરાર થયા હતા ૯૧ કેદી બ્રાઝિલની જેલ તોડી ટનલ વાટે ભાગી ગયા હતા. બ્રાઝિલની જેલમાંથી આટલી મોટી સંખ્યામાં કેદીઓ…
એટીએમ નેટવર્ક ધરાવતી સહકારી બેંકોને મોબાઈલ વોલેટના ઉપયોગ માટે મંજૂરી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સહકારી બેંકોને મોબાઈલ વોલેટના ઉપયોગ માટે છુટ આપી છે. આ માટે રિઝર્વ…
બાળક હજુ માનું દૂધ પીતું હોય કે ફોર્મ્યુલા મિલ્ક લેતું હોય ત્યારે તેને બહારનું કશું પણ આપતાં પહેલાં ોડુંક વિચારવું જરૂરી છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના…
પ્રથમ તબકકામાં સરકારી એજન્સી અને બાદમાં સામાન્ય નાગરિકોને સર્વિસ અપાશે બીએસએનએલએ સેટેલાઈટ ફોન સર્વિસ લોંચ કરી છે. ખાનગી સેકટરની ટેલીકોમ કંપનીઓ સામેની ગળા કાપ હરીફાઈમાં ટકી…
સીબીઆઈની વિશેષ અદાલતમાં બાબરી ધ્વંસ કેસ બાબતે સુનાવણી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે યેલા બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં આજે સીબીઆઇની વિશેષ અદાલતે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર…
ગત વર્ષોમાં બદલીનો થઈ રહેલો વધારો તેમજ ઉચ્ચ-હોદાની ઓછી નિમણુંક દ્વારા મળતા સંકેત આગામી દિવસોમાં આઈપીએસ તેમજ જનરલને એક જ તાંતણેથી મૂલવવામાં આવશે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ…
પાકિસ્તાને સરહદ ઉપર કવાયત શરૂ કરતા ભારત બન્યું સજ્જ પાકિસ્તાનના અટકચાળાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર સિયાચીન સરહદે પાકિસ્તાની સેનાના અટકચાળા વધતા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.…
વાયુ સેનાના બે પાયલોટ સો નીકળેલા સુખોઈ-૩૦નો આસામમાં સંપર્ક કપાયા ભારતના વાયુદળમાં શ્રેષ્ઠ ગણાતું સુખોઈ-૩૦ એરક્રાફટ આજે ચીન સરહદ નજીક એકાએક લાપત્તા તા વાયુદળ દ્વારા શોધખોળ…
જીલ્લા મેજીસ્ટ્રેટને ઇમરજન્સી ઓપરેશન માટે સજજ થવા તાકીદ હવામાનન ખાતા દ્વારા ભારે વરસાદના પગલે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોના જીલ્લાઓ ખાતે આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં…