ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાને કહ્યું, ગુજરાત કોંગ્રેસ કેરળના કોંગ્રેસીઓએ કરેલા ગૌવંશની હત્યા અને ગૌમાંસની પાર્ટીમાં જવાબ આપે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે…
NATIONAL
રામોડીયાબંધુના વિદેશ અને દેશના અનેક રાજયના હેન્ડલર સાથેના સંપર્કના એટીએસના રિપોર્ટના પગલે એનઆઇએ તપાસ સંભાળી અલગ ગુનો નોંધી ચાર્જશીટ માટે કોર્ટમાં વધુ સમય માગ્યો: રાજકોટ ઉપરાંત…
આર્થિક વિકાસ માટે મોદીની લાંબી છલાંગ: એનએસજીમાં ભારતના સમાવેશને સર્મન આપતા જર્મનીનો મોદીએ આભાર માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સનો મહત્વપૂર્ણ વિદેશ…
મનમોહનસિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા દાસારી ૧૨૫ ફિલ્મોના ડાયરેકશન કરી ચૂકયા છે મોટાગજાના તેલુગુ ફિલ્મ ડાયરેકટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દાસારી નારાયણ રાવનું ટૂંકી બિમારી…
31 may વર્લ્ડ નોં ટોબેકો ડે તરીકે ઓળખવામાં આવે છે. આ એક તંબાકુ બંધ કરવા લોકોને સમજાવવા માટે WHO(WORLD HEALTH ORGANISATION) દ્વારા મૂવમેન્ટ શરૂ કરવામાં આવી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની પોતાની છ દિવસ ની યાત્રા ના બીજા ચરણે આજે સ્પેન ની રાજધાની મૈડ્રિડ પોહચ્યા.એમની આ યાત્રા નો ઉદેશ્ય આ દેશો સાથે…
જામીન મળ્યા બાદ હવે તેમના પર ઘડાશે આરોપ: ‘અપરાધિક ષડયંત્ર’ હેઠળ બે વર્ષમાં સુનાવણી પૂર્ણ કરવા કોર્ટનો આદેશ બાબરી વિધ્વંશ મામલે અદાલતમાં દાખલ કેસમાં ૨૫ વર્ષ…
પીપાવાવ, મુંદરા અને દહેજમાં પણ આયાતકારો માટે ૨૪ કલાકમાં કલીયરન્સ શકય હંમેશા જુનવાણી રીતે નિર્ણય અને અમલ માટે કસ્ટમ ઈન્ડસ્ટ્રીની ફરિયાદો જોવા મળે છે. ત્યારે આ…
ભાજપની સરકાર આવી ત્યારબાદ આવા બનાવો વધ્યાનો આક્ષેપ ઉત્તરપ્રદેશમાં રામપુર જિલ્લામાં બે ીઓ સો દમનની ઘટનાનો વિડિયો રાતો રાત સોશ્યલ મીડિયામાં રાજયભરમાં વાઈરલ ઈ જતા સમાજવાદી…
અત્યાર સુધી સંરક્ષણના સાધનોના ઉત્પાદનનું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જટીલ હતી જે સરળ બનાવાતા સૌરાષ્ટ્રને ફાયદો થશે સંરક્ષણના સાધનોના સહેલાઇથી ઉત્પાદન માટે સરકાર હવે લાયસન્સ આપશે. ઉલ્લેખનીય…