૯૫ ટકા પેડીયાટ્રીક પેશન્ટ ઉ૫ર એન્ટીબાયોટીક બે અસર! હોિ૫સ્ટલાઇઝ થતાં મોટાભાગના પેડીયાટ્રીક પેશન્ટને ઇન્ફેકશન સામેની લડત માટે એમ્પીસીલીન નામની એન્ટીબાયોટીક આપવામાં આવે છે. પરંતુ ૯૫ ટકા…
NATIONAL
આધાર ન ધરાવનાર લોકોના પાનકાર્ડ રદ થશે નહીં: સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ હવે, સ્પષ્ટ કર્યુ છે કે ૧લી જુલાઇથી ઇન્કમ ટેક્સ રીર્ટન ભરવા…
દેશ ની સોથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ હોમ લોનને માં ઘટાડો કર્યો છે. SBI ઘર લોનના દરમાં 10 બેસિસ પોઈન્ટ માં ઘટાડો…
ઈવીએમી ચુંટણીના લીધે આખા રાજકારણમાં રસાકસી ઇ રહી છે, ત્યારે ભારતીય ગણતંત્રના સર્વોચ્ય પદ રાષ્ટ્રપતિ ચુંટણી બેલેટ પેપરી શે. ચૂંટણી આયોગે રાષ્ટ્રપતિ ચૂંટણીનું એલાન કરી દીધું…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા હાલ કઝાકિસ્તાનના પાટનગર અસ્તાનામાં છે. આ શિખર સંમેલનમાં ભારત અને પાકિસ્તાન બંનેને જઈઘનું…
અલગ તારવેલા ૧ લાખ કરદાતાઓની સ્ક્રુટીની થશે નોટબંધી બાદ રીવાઈસ રીટર્નમાં આવકનો એકાએક ઉછાળો દર્શાવનાર કરદાતાઓને સ્ક્રુટીનીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. તાજેતરમાં આવકવેરા વિભાગે…
સપ્લાઈ ચેઈનથી લઈને ટેકસ ફોર્મેટમાં ઘરખમ ફેરફારોના કારણે ઉધોગોની વેરા પઘ્ધતિ પણ બદલાશે આગામી એક જુલાઈથી એક સમાન કરમાળખુ જીએસટી લાગુ થવાનું છે. ત્યારે ઉધોગપતિઓમાં જીએસટી…
દાનની રકમનો ઉપયોગ આતંકી પ્રવૃતિ માટે થતો હોવાની આઈએસઆઈ એજન્ટની કબુલાત ભારતમાં આતંકવાદ ફેલાવવા પાકિસ્તાને અનેક નાપાક ષડયંત્રો રચ્યા છે. આવા જ એક ષડયંત્રનો ઘટસ્ફોટ રાજસ્થાન…
૧૪ જુને ચૂંટણીપંચ નોટીફીકેશન પ્રસિદ્ધ કરશે: ૧ જુલાઇ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે: ૧૭ જુલાઇએ મતદાન દેશને નવા રાષ્ટ્રપતિ ૨૦ જુલાઇએ મળશે, ચુંટણી પંચે દેશના સૌથી…
ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને તમિલનાડુ સહિતના રાજયોમાં પણ દેવા માફી માટે ખેડુતોનું આંદોલન રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત: ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણી ઢંઢેરામાં…