હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: સરકાર દ્વારા થતી જમીનની ફાળવણી બંધારણની દ્રષ્ટીએ અયોગ્ય ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, સરકાર કોઈપણ વ્યક્તિગત અરજીઓને પાયામાં રાખીને…
NATIONAL
નિલગીરી, બબુલ, આંબો, લીમડો અને બોરડી સહિતના વૃક્ષો કાપવાહવે નહીં લેવી પડે મંજૂરી રાજય સરકાર દ્વારા ૮૬ પ્રકારના વૃક્ષો કાપવા અને હેરફેર કરવાની છૂટ આપવામાં આવી…
વડી અદાલતે કેન્દ્ર સરકાર પાસે કાયદાને લઈ માંગ્યા ખુલાસા કેન્દ્ર સરકારના પશૂ ખરીદ-વેચાણના કાયદા સામે દેશના અનેક હિસ્સાઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વડી અદાલતે પણ સરકાર…
ક્યા બાત હૈ… વસતી વધારાની રોક માટે સાસુ-વહુના સંમેલનો દેશના વસ્તી વધારા પર વધારે ઝડપથી નિયંત્રર મેળવવા માટે ‘કુટુંબ નિયોજન’ના ભાગ ‚પે સ્ત્રીદીઠ ત્રણથી વધુ બાળકો…
મધ્યપ્રદેશમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવનાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના રાજીનામાની માંગ: ભાજપની ખેડૂત વિરોધી નીતિ ઉપર આકરા પ્રહાર આજે કોંગ્રેસે ખેડૂતોના નામે જાહેર કરેલા રસ્તા રોકો આંદૃોલન…
કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી વલણ સામે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર વચ્ચેબનતા બ્રિજ પાસે કોંગ્રેસનો રસ્તારોકો કાર્યક્રમ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સહિત રાજયભરના કોંગી આગેવાનો દ્વારા જિલ્લા કક્ષાએ…
છાત્રોને થયેલા અન્યાય મુદ્દે વાલીઓની સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી મેડિકલ પ્રવેશ માટેની નીટમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિર્દ્યાથીઓને અલગ અલગ પ્રશ્નપત્ર આપવાના મુદ્દે ભારે વિવાદ ઊભો…
એક કરોડ મકાનનું લક્ષ્યાંક પુરૂકરવા સરકાર ખાનગી બિલ્ડરોનો સક્રિય સાથ લેશે લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા સરકાર એફોડેબલ હાઉસીંગ પ્રોજેકટને વેગવંતો રાખવા તમામ પ્રયાસો કરી…
આ નવી એક્સપોર્ટ પોલીસી અંતર્ગત આફ્રિકા, રશિયા, ઇરાન અને લેટિન અમેરિકા પર વિશેષ ધ્યાન અપાશે દેશ તમામ ક્ષેત્રે વિકાસ તેમજ વૃધ્ધિ હાંસલ કરે તે માટે મોદી…
બીલ બનાવવા માટે વેપારીઓમાં મુંઝવણ હોવાથી આવક વેરા તંત્રએ જાગૃતિ ફેલાવવા વિચારણા હાથ ધરી ૧લી જુલાઈી જીએસટી લાગુ કરવાની કવાયત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.…