ઈન્દોર અને પુનાના બળાત્કાર અને હત્યાના બે કેસોમાં રાષ્ટ્રપતિ દ્વારા ઠોસ નિર્ણય બળાત્કાર અને હત્યા કેસોમાં એક મહિના અગાઉ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને કરવામાં આવેલી દયાની અરજીને…
NATIONAL
૨૦૦૯-૧૦માં ડેરી ફાર્મસને અમૂલ ભેંસના દુધના લીટર દીઠ રૂ.૨૪.૩૦ ચુકવતીહતી અને હવે રૂ. ૪૯ ચુકવે છે કેટલાક રાજયોના ખેડુતો દેવું માફ કરવાની માંગ કરી રહ્યા છે…
સ્વિત્ઝરલેન્ડ સરકાર સાથે ઓટોમેટીક એકસચેન્જ ઓફ ઈન્ફોર્મેશનની અમલવારીને આખરી ઓપ છેલ્લા લાંબા સમયથી સ્વીસ બેંકમાં પડેલા ભારતીયોના કાળાનાણાની વિગતો મેળવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી…
મહાત્મા ગાંધી દર્શન ટુરિસ્ટ ટ્રેનને મુખ્યમંત્રી રૂપાણીની લીલીઝંડી ગુજરાતી રૂપાણી સરકાર દ્વારા તેમના કાર્યકાળમાં વધુને વધુ સરાહનીય કામગીરી થઇ રહી છે. તાજેતરમાં જ પ્રથમ વર્ષના વિઘાર્થીઓને ૧૦૦૦…
રૂ.૫૦,૦૦૦ કે તેથી વધુના ટ્રાન્જેક્શન માટે આધાર-પાન અથવા ફોર્મ ૬૦ આપવાના રહેશે કેન્દ્ર સરકારે બેન્ક ખાતા ખોલવવાની સાથો સાથ હાઇવેલ્યુ ટ્રાન્જેક્શન એટલે કે ‚.૫૦,૦૦૦થી વધુના ટ્રાન્જેક્શન…
અમરેલીના હત્યાના બનાવમાં મૃતકના પત્નીને વ્યાજ સહિત વળતર ચુકવવા કહ્યું ઈન્સ્યોરન્સ કંપનીઓ હત્યાના બનાવમાં વીમા ધારકના પરીવારને વળતરની રકમ ચુકવતી નથી પણ ગુજરાત રાજયની ક્ધઝયુમર કોર્ટે…
આધાર સાથે લીંક ન થયેલા પાન ઈનવેલીડ થઈ જશે જો તમે એમ માનતા હોવ કે તમારી આવક કર પાત્ર નથી અને ટેકસ રીટર્ન ભરતા નથી માટે…
મર્યાદિત રકમથી વધુ ભાડુ ચૂકવનારાઓ ઉપર ૫ ટકા ટીડીએસનું ભારણ દેશભરમાં એકસમાન કરમાળખુ જીએસટી લાગુ વાી ઘણી બાબતોએ મોટાપાયે ઉતાર-ચઢાવ જોવા મળશે. જીએસટી લાગુ થવાથી ટેકસમાં…
ચૂંટણી પંચ સહિતની સંસ્થાઓની જવાબદારી ફીકસ કરવાની જરૂર હોવાનો ગોવાના મુખ્યમંત્રીનો મત સત્તા સાથે જવાબદારી આવે છે. અને અમર્યાદિત સત્તા સાથે ભ્રષ્ટાચાર ! ભારતીય ભ્રષ્ટાચારમા ખદબદતા…
જીએસટી કાઉન્સીલની બેઠકમાં યોગ્ય નિર્ણય ન થાય તો વેપારીઓ અરૂણ જેટલીને રૂબરૂ રજૂઆત કરશે કેન્દ્ર સરકાર આગામી ૧લી જુલાઈથી જીએસટીની અમલવારી માટે પુરી તૈયારીઓ શરૂ કરી…