ટૂંક સમયમાં ઇન્કમટેક્સ સમયસર નહીં ભરાય તો દંડની જોગવાઇ બેનામી પ્રોપર્ટ એકટ અંતર્ગત જો કરદાતાએ મિલકતની ખોટી માહિતી આપી હશે તો ડિપાર્ટમેન્ટ તેના ૧૬ વર્ષના રેકોર્ડની…
NATIONAL
શંકરસિંહના શક્તિ પ્રદર્શન સામે કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની ક્વાયત ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારી શ‚ કરવામાં આવી છે તો બીજી તરફ…
દિલ્હીમાં ૯ આતંકીઓ ઘૂસ્યા જેમાં ૩ મહિલા બોમ્બરનો સમાવેશ: આઈબીનો રિપોર્ટ દેશની રાજધાની નવી દિલ્હીમાં આજરોજ એજન્સી પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ૯ની સંખ્યામાં આતંકીઓ ઘૂસ્યા છે.…
રાત ઓછીને વેશ જાજા જેવી પરિસ્થિતિ સર્જાતા તંત્રમાં દોડાદોડી રાજકોટ સહિત ગુજરાતભરમાં જમીન કામગીરી બાબતે તંત્ર દ્વારા આળસ કરવામાં આવી રહી છે. જેના પરીણામે થતી ઘણા…
ખેડુતોના દેવા માફ કરવામાં કર્ણાટક પણ યુપી, મહારાષ્ટ્ર અને પંજાબના રસ્તે ખેડુતોના દેવામાફી માટે ગુજરાતમાં ઓબીસી એકતા મંચ દ્વારા ઠેર ઠેર રેલી અને આવેદન યુપી, મહારાષ્ટ્ર…
રાજ્ય સરકારને નિયમો ઘડવાની સત્તા પણ છે પરંતુ નિયમો બનાવ્યા જ નથી સૌરાષ્ટ્રમાં ચીટ ફંડ કંપનીઓની રાફડો ફાટયો છે. જેના ઉપર સરકારનો કોઈ અંકુશ ન હોવાથી…
ત્રણ દિવસમાં સેનાનું બીજુ સફળ સર્ચ ઓપરેશન દક્ષિણ જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લાના કકાપોરા વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસી આવવાની સુચના પર બુધવારે સાંજે સુરક્ષાદળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી તલાશ અભિયાન…
બેથી ત્રણ દિવસમાં જૂના ઓર્ડરના નિકાલ કરવાની કવાયત થશે આગામી તા.૧ જુલાઈથી જીએસટીની અમલવારી થઈ રહી છે. જેથી જીએસટીને અનુકુળ થવા ટોચની કંપનીઓએ આગામી બેથી ત્રણ…
વિનાશ તરફ જઈ રહેલી દુનિયા: માનવ વસાહતને બચાવવા અન્ય ગ્રહ ઉપર જીવનની સંભાવના શોધવી અનિવાર્ય કલાઈમેટ ચેન્જના પ્રોજેકટમાંથી પાછા ખસવાનો ટ્રમ્પનો નિર્ણય મુર્ખામીભર્યો: હોકીંગ્સ વોશિંગ્ટન: ખગોળશાસ્ત્રીઓ…
માઈક્રો પેમેન્ટની ટકાવારી વધારવા જરૂરી નિર્ણયોનો અભાવ: નાની વસ્તુઓ માટે થતા વ્યવહારમાં રોકડ ઉપર વધુ ભાર મુકતા લોકો વિશ્ર્વભરમાં ડિજીટલ ટ્રાન્જેકશન અને ડિજીટલ કોઈનની બોલબાલા શ‚…