લખનઉ- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે સરકારના ૧૦૦ દિવસ પૂરા થવાના અવસરે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. તેમણે ગત ૧૦૦ દિવસ દરમિયાન પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી…
NATIONAL
જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ દ્વારા હાથ લાંબા કરવા છતાં હેન્ડશેક ન કરનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જ્યારે ૨૬ જૂનના રોજ વ્હાઇટ હાઉસના ગેટ પર ભારતીય પીએમ…
મોદી -ટ્રમ્પની મુલાકાતના પગલે બે દેશોના આર્થિક જોડાણો પણ એક કારણ: કેન્દ્ર ચાઈના દ્વારા આજે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાંથી ૪૭ ભારતીય માનસરોવર યાત્રિકોને…
નાણાકીય વર્ષમાં ફેરફાર બાદ બજેટ સત્ર અંગે લાગી રહેલી અટકળો ભારતીય ર્અતંત્રમાં નાણાકીય વર્ષમાં ૨૦૧૮થી ફેરફાર આવવાનો હોવાના કારણે લોકોમાં ઘણી જાતના પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે.…
આજથી ત્રણ દિવસ બંધ પાળ્યા બાદ સરકાર નહીં માને તો ૧લીથી ફરી હડતાલ: હાથમાં કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવ્યો ટેકસટાઇલ પર પ ટકા જી.એસ.ટી.ના વિરોધકમાં…
વડાપ્રધાન મોદીનું ટ્રમ્પ દ્વારા ભાવભર્યું સ્વાગત: આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વની ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદના ખાત્મા મૂદે સહમત થયા છે.…
ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા ચાઇના સાથે તેમજ સિક્કીમના સીએમ સાથે આ બાબતે વિગતવાર ચર્ચા ચાઈના દ્વારા કૈલાસ માનસરોવરના પ્રથમ બેચના ૫૦ જેટલા યાત્રિકોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.…
ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલના માધ્યમી ફરિયાદ નોંધાવી શકશે વિમા સહિતની ર્ડ પાર્ટી પ્રોડકટના કુ-વેચાણ માટે પ્રમ વખત બેંકોને જવાબદાર ઠેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ…
૭ બિલ્ડીંગો ધરાવતી ૩૬ રૂમની શાળામાં ૧૪ કલાકના ઓપરેશનમાં બે સૈનિકો પણ ઘવાયા શ્રીનગર જમ્મુ હાઇવે પર આવેલ ડી.પી.એસ. સ્કુલમાં ગઇકાલે બે આતંકીઓ ઘુસી આવ્યા હતા.…
કાપડના વેપારીઓ હડતાલ ઉપર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ(GST)નો ૧ લી જુલાઇથી અમલ થઇ રહ્યો છે ત્યારે તેમાં રજિસ્ટ્રેશન માટે ૨૫મી જૂનને રવિવારે પોર્ટલનો પ્રારંભ થયો…