NATIONAL

voting |national

સુપ્રીમમાં જજોની બેન્ચ દ્વારા સરકારને ર૧ જુલાઇ સુધીમાં રિપોર્ટ રજુ કરવા જણાવાયું બીન નિવાસ ભારતીય પણ નજીકના ભવિષ્યમાં મતદાન  કરી શકશે. કે કેમ ? તેનો નિર્ણય…

national | terrorists

જમ્મુ-કાશ્મીર પોલીસના છ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેટીવ ટીમે વધુ તપાસ હાથ ધરી જમ્મુ-કાશ્મીર પોલિસ દ્વારા ગઈકાલે પીડીપીનાં ધારાસભ્ય એઝાદ અહેમદમીરના ડ્રાઈવરની અમરનાથ યાત્રીકો પરના આતંકી હુમલા માટે…

national | baby |born

બ્રાઝીલની ચમત્કાર ‚પ ઘટના: મેડિકલ સાયન્સમાં ઐતિહાસિક બનાવ ન હોય…. મૃત્યુ પામેલી મહિલાએ ૧૨૩ દિવસ પછી જોડીયા બાળકોને જન્મ આપ્યો. જી હા, બ્રાઝિલમાં આ ચમત્કાર ‚પ…

plastic bottle dangerous

પ્લાસ્ટિકની બોટલને સોફટ કરવા માટે વપરાતું બીપીએ કેમિકલ ખતરનાક: આરોગ્ય માટે હાનિકારક ખબર છે, વપરાયેલી બોટલોમાં ટોઈલેટ સીટ કરતા પણ વધુ બેકટેરિયા હોય છે. સામાન્ય રીતે…

national

વાસ્તુશાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા છે ત્યારે તેને અનુસરવું ખોટું નથી: મિશ્રા મઘ્પપ્રદેશમાં છેલ્લા ૧૪ વર્ષોથી  કોંગ્રેસે દરેક ચુંટણીમાં ગુમાવવાનો વારો આવ્યો છે અને પાર્ટી વિચારે…

modi

કોમેડીગ્રુપ AIBએ વડાપ્રધાન નરેન્દ્રમોદીના હમશકલની એક ફોટો ટ્વિટ કરીને તેમની મજાક ઉડાવી હતી. એઆઇબી દ્વ્રારા ટ્વિટર પર પોસ્ટ કરાયેલ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીની હમસકલ જે એક સ્ટેશન…

home | national

રાજય સરકારે રેરાનું માળખુ બનાવવા અંગે ગંભીરતા ન દાખવી હોવાના આક્ષેપ બાંધકામ અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા માટે સરકાર દ્વારા રેરાનો કાયદો અમલી બનાવવામાં આવ્યો…

old-jewelry | national |india |gst

જીએસટી અંતર્ગત અનરજીસ્ટર્ડ જવેલરને સોનાના જુના દાગીના વેચવા પર ટેકસ ચુકવવો પડશે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ સૌ પ્રથમ વખત ટેકસ માળખામાં ધરખમ ફેરફારો થયા છે.…

lion | national

સાઉથ આફ્રિકાના કુગર નેશનલ પાર્કમાંથી ફરાર થઈ ખેડુતોના પશુઓ આરોગતા ત્રણેય સાવજોને ગોળી મારી દીધી ગીરમાં વસતા એશીયાટીક સિંહોની સુરક્ષા માટે કડક કાયદા ઘડવામાં આવ્યા છે.…

national |india flag| selfi

સ્વતંત્રતા દિનની ઉજવણી સમારોહના ભાગ‚પે સોશિયલ મીડિયા પર સરકાર ‘ટ્વીટર પોલ્સ’ અને ક્વિઝ યોજાશે હાલ બાળકો-યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે જયાં જુએ…