સ્વદેશીનાં નારા સાથે પતંજલિની શરૂઆત કરનાર બાબા રામદેવએ તાજેતરમાં ૪૦ હજાર કરોડ સાથે પ્રાઇવેટ સીક્યુરેટ ફોર્મની શરૂઆત કરી છે જેમાં પરાક્રમ સુરક્ષા, આ પછી રક્ષાનાં નારા…
NATIONAL
લોંગ જંપમાં ૬.૫૪ મીટર દ્વારા સિલ્વર મેડલ પ્રાપ્ત મહિલા ખેલાડી રાજકોટ સ્ટેશન પર ટીકીટ એકઝામિનર તરીકે ફરજમાન… રાજકોટ સ્ટેશન પર ટિકિટ એકઝીમિનર તરીકે કાર્ય કરતી એથ્લેટ…
વિશ્ર્વની સૌથી વધુ વયની એથ્લેટ બન્યા જુલિઆ હોક્ધિસ… ૧૦૧ વર્ષના માજીએ ૧૦૦ મીટર દોડમાં રેકોર્ડ કર્યો છે. ઉંમર તે માત્ર એક આંકડો છે. તે આ માજીએ…
લાખો ટન લાઈમ મડ, ફોસફેટ-રીચ અને હાઈડ્રોકાર્બન્સ જેવી ચીજવસ્તુઓ શોધી કાઢતા જીએસઆઈના વૈજ્ઞાનિકો… પુરાતત્વકાળથી ભારતને એક ‘સોને કી ચીડિયા’ના નામથી ઓળખવામાં આવે છે. વિશ્ર્વ આખામાં ભારત…
રીટેલ ફુગાવાની નીચી સપાટી અને ઔદ્યોગિક ઉત્પાદનની ધીમી વૃધ્ધીના પાસા ધિરાણનીતિને સીધી અસર કરશે એક તરફ રીટેલ ફૂગાવાની નીચી સપાટીનું પોઝીટીવ પાસુ અને બીજી તરફ ઔદ્યોગિક…
લો-પ્રેસર ફંટાય નહીં તો ગુજરાતમાં પણ ફરીથી ભારે વરસાદની શકયતા.. બંગાળની ખાડી ઉપર સર્જાયેલા લો-પ્રેસરના કારણે ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા…
કહેવાતા ગૌરક્ષકોનો પ્રશ્ર્ન ઉભો થાય તે પહેલા જ મોદીએ પાળ બાંધી.. વિપક્ષ પાસેથી ભ્રષ્ટાચારનો મુદ્દો આંચકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટરસ્ટ્રોક.. લોકસભાનું ચોમાસુ સત્ર શ‚ થયું છે.…
મહાસત્તા અમેરિકાની સરકાર પ્રજાનો વિશ્ર્વાસ જીતવામાં નિષ્ફળ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશ્ર્વમાં સૌથી મોખરે ભારતીઓ તેમની સરકાર માટે ખાસ વિશ્ર્વનીયતા ધરાવે છે તેવું એક રિપોર્ટનું તારણ…
સેના દ્વારા ખાસ સર્ચ ઓપરેશનનોને સફળતા મળી જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળો દ્વારા આ વર્ષમાં આતંકવાદી ગતિવિધિઓ સામે છેલ્લા સાત મહીનામાં ૧૦૨ આતંકીઓને ઠાર મરાયા હતા. સિકયુરીટી ફોર્સ…
કાશ્મીરમાં લોકોને બચાવવા ઓલ ઇન્ડિયા રેડિયોની મહત્વની ભૂમિકા અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલા વખતે ૧ર જુલાઇના રોજ ઓલ ઇન્ડીયા રેડીયો દ્વારા જમ્મુ-કાશ્મીરના શ્રોતાઓ માટે ખાસ…