રાજયસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ચુંટણીની રણનીતિ ઘડવા પક્ષોએ કામગીરી શ‚ કરતા ગાંધીનગર યુદ્ધ છાવણીમાં ફેલાયું છે.આ માટે રક્ષાબંધનના દિવસે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ…
NATIONAL
નવા વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ‘દર્શન લાલ’ને ચાર પ્રાંતોની જવાબદારી સોંપી પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બસીએ ગઇકાલે તેમની કેબીનેટની રચના કરી હતી. જેમાં તેમણે પૂર્વ…
પતંજલી જે આર્યુવેદિક પ્રોડક્ટ બનાવે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે અને દેશના નાગરિકોને રોજગારી આપવાનો દાવો કરે છે ત્યારે પતંજલી કંપનીના CEOઅને પતંજલી ફુડ…
રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યો ‘નોટા’નો વિકલ્પ પસંદ કરશે: હાર્દિક પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલ જ્ઞાતિવાદના અજગરને છંછેડે તેવી દહેશત છે. રાજયસભામાં ભાજપના ચાર…
ભારતીય યુવાનો દરરોજ 3 કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે કહેવાય છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર અતિ મહત્વ દેવું એ આપણે નુકશાન કરાવે…
એસ્સાર પોર્ટ્સે બેઈરા પોર્ટમાં ૨૦ એમટીપીએની ક્ષમતા ધરાવતુ કોલ ટર્મિનલ વિકસાવવા મોઝામ્બિક સરકાર સાથે સમજુતી કરી એસ્સાર પોર્ટ્સે બેઈરા પોર્ટ પર સરકારી ખાનગી ભાગીદારી પ્રોજેકટના ભાગ‚પે…
રાહુલને બુલેટપ્રુફ કારની ઓફર છતા ખાનગી કાર પસંદ કરી: મુખ્યમંત્રી રૂપાણી પૂરપીડિત બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ફોર્ચ્યુનર કાર ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો…
ડુપ્લીકેટ પાન કાર્ડથી જુદી જૂદી બેંકોમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાના મલ્ટી ટ્રાન્જેક્શન કરાયા, જુદા જુદા આઇપીઓ પણ ભરાયા આયકર વિભાગે ગુજરાતમાંથી ૨ લાખ બોગસ ઙઅગ કાર્ડ…
૭૯૦ સભ્યોના બન્ને સદનમાં ૪૨૫ સાંસદો સાથે એનડીએ મજબુત: સિક્રેટ બેલેટ પઘ્ધતિથી મતદાન શરુ આજે ઉપરાષ્ટપતિ પદ માટેની ચુંટણી શરુ થઇ છે જેમાં યુપીએ દ્વારા મહાત્મા…
૧૧ ઓગષ્ટથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદની ૨.૭ એકરની જમીનની માલીકીનો વિવાદ હવે ટૂંક સમયમાં ઉકેલાય જાય તેવી શકયતા છે. વડી અદાલત…