શું તમે માનો છો કે તમારો આધાર સૂરક્ષીત છે અને તમારી ડીટેલ પણ સૂરક્ષિત છે તો આ વાત તદ્દન ખોટી છે જી..હા.. જાણીને આશ્ચર્ય થશે કે…
NATIONAL
ગીનીશ વિશ્વ રેકોર્ડ અનુસાર ભૂત જોલકીયાને વિશ્વનું સૌથી તીખું મરચું ગણવામાં આવે છે તેમજ આ મરચું ભારતમાં ઉતરી-પચ્વિમ ક્ષેત્રમાં જોવા મળે છે તેમજ આ મરચું સાધારણ…
૪૪ કોંગી ધારાસભ્યો અને રાજયસભાની ચુંટણી મામલે રાજીનામા બાદ ખુલ્લા મને નિવેદનો આપતા બાપુ પ્રદેશ કોંગ્રેસના ૪ ધારાસભ્યો બેંગ્લોરથી ગઇ રાત્રે ૧ર વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા…
પ્રદેશ કોંગ્રેસ મંત્રી મહેશ રાજપૂતે ભાજપને વળતો જવાબ આપ્યો કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂર પીડિતોના આંસુ લુછવા આવ્યા ત્યારે બુલેટપ્રુફ કારમાં કેમ ન બેઠા એવો…
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે ટેલિકોમ ઉદ્યોગની જેમ એકાઉન્ટ ખાતાની પોર્ટેબિલિટી તરફ કામ કરવા માટે બેંકોને પૂછ્યું છે જેમાં ગ્રાહક તેમના એકાઉન્ટ નંબરને…
આવતીકાલથી યોજાનાર બે દિવસીય ચોમાસુ સત્રમાં બિલ પસાર કરાશે સોશિયલ મીડિયાના દૂરઉપયોગને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા નવો કાયદો લાવવા માટે વિચારણા ચાલી રહી છે. તે…
અમરનાથ યાત્રિકો પર હુમલો કરનાર ત્રણ આતંકી ઝડપાયા ૨૬મી જુને શ‚ થયેલી અમરનાથ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. સમગ્ર અમરનાથ યાત્રા દરમીયાન એક મહીનામાં આઠ યાત્રિકોના…
હવેથી ડ્રાઈવીંગની આદત ઉપર વીમો ચુકવવો પડશે રફ ડ્રાઈવીંગના ખીસ્સા વીમા કંપની ખંખેરશે. તમારી ડ્રાઈવીંગ કરવાની આદત વ્હીકલ ઈન્સ્યુરન્સની કોસ્ટ નકકી કરશે. રેગ્યુલેટર ઈરડા દ્વારા આ…
સિંગલ વિન્ડો કિલયરન્સ એકટમાં અરજીઓના નિકાલમાં વિલંબ માટે દંડની જોગવાઇ ઉઘોગોને શ‚ કરવા સહીતના તબકકે વિવિધ કામોમાં અલગ અલગ વિભાગોમાં દોડધામ થતી હતી. આ કામગીરીને સરળ…
ઈરાન, અફઘાનિસ્તાન અને રશીયા સાથે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પધ્ધતિથી જોડાવા ભારતનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ ૧૨ થી ૧૮ મહિનામાં પૂરો ઈરાનમાં ચાબહર પોર્ટ કાર્યરત થવાથી ભારત માટે સુવર્ણ…