NATIONAL

national

       સરકાર બેફામ નહીં બની શકે, ટેકનોલોજી ઉપર લગામ લાગશે વડી અદાલતના નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે ગઈકાલે પ્રાઈવસીને નાગરિકોનો મૂળભૂત અધિકાર ગણાવતો ચુકાદો આપ્યો છે. આ…

court | national

કોર્ટમાં આરોપી કરતાં ફરીયાદીને હાજરીને લઇ સમન્સ માથાનો દુ:ખાવો રોજબરોજ બનતી સામાન્ય ઘટનાથીઓથી લોકો ફરીયાદ કરવાનું ટાળતા હોય છે. જેમાં કોર્ટે  દ્વારા પ્રથમ આરોપીને બદલે ફરીયાદીને…

national

પેન્શન બનશે ડિજિટલ, ભ્રષ્ટાચાર મુકત ભારત બનાવવા ભારત સરકારનો નવો પ્રયાસ કેશલેસ ટ્રાન્ઝેકશનને વધારવા સરકારની નવી પહેલ કરવામાં આવી છે. જેના ભાગ‚પે કર્મચારીઓને નિવૃતિ વખતે અપાતું…

smruti irani | national

ઇરાનીએ ફક્ત૧૦ મિનિટ ફાળવતા કાપડ વેપારીઓ અને ઉદ્યોગકારો નિરાશ સુરત આવેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટેક્સટાઇલ ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળવા ફક્ત ૧૦ મિનિટનો સમય ફાળવતાં ટેક્સટાઇલ…

national

અમેરિકાના ઈતિહાસમાં કોઈ એક જ વ્યકિતને આટલી મોટી રકમની લોટરી લાગી હોય તેવી પ્રથમ ઘટના સિંગલ ટિકિટથી ગામડાની એક વ્યકિતને ‚પિયા ૫૦૦૦ કરોડનો જેકપોટ લાગ્યો છે.…

gurmeet ram rahim | national | high court

25 ઓગસ્ટ 2017ના પંચકુલાની એક અદાલત રેપના એક મામલમાં આરોપ નક્કી કરીને નિર્ણય કરશે. પંજાબ અને હારીયાણાના પ્રશાસનોએ આ નિર્ણયથી નીપટવા માટે ઘણી તૈયારી કરી છે.…

NATIONAL,

બ્લુ વ્હેલ સ્યુસાઇડ ગેમએ દુનિયાને હચમચાવી નાખી છે જે તરુણો યુવાનો એ ગેમ રમવાનું શ‚ કરે છે ત્યારથી જ જુદા-જુદા એવા ટાસ્ક પાસ કરવા પડે છે…

gurmeet ram raheem | national

ચિફ જસ્ટીસ ખેહરની આગેવાનીવાળી ૯ જજોની બંધારણીય ખંડપીઠે આપ્યો ચુકાદો: આધારકાર્ડ અને સોશિયલ મીડિયા મામલે અલગ બેંચનું ગઠન થશે વડી અદાલતે ત્રિપલ તલાક મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો…

national

ઉચ્ચશિક્ષણની કેટેગરીમાં M.B.B.S અને તેની સમક્ક્ષ ડિગ્રીને ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્રના નવા નિયમો અનુસરની એડમિશન પ્રક્રિયા બાદ દેશભરની ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં…

india

સીસીટીવી ધરાવતી શાળાઓને જ પરીક્ષા કેન્દ્ર માટે પસંદ કરાશે: સ્કેનર દ્વારા અંગુઠાનું નિશાન મેચ કરી ગોબાચારી પર રોક હજુ સુધી સરકાર દ્વારા જેઈઈ અને એનઆઈઆઈટી અને…