NATIONAL

national

વરિષ્ઠ પત્રકાર કે.જે. સિંહ અને તેમના ૯૨  વર્ષીય માતા ગુરુચરન કૌર તેમના મોહાલી સ્થિત ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે ૧…

national

ઉત્તર કોરિયાના પરમાણુ પરિક્ષણોથી વધેલા તણાવ વચ્ચે હવે ઈરાને એક નવી મિસાઈલનું પરીક્ષણ કર્યુ છે. અમેરિકાની ચેતવણીને ઘોળીને પી જઈને ઈરાને આ પગલું ઉઠાવ્યું છે. આવા…

national

વડોદરામાં સયાજીબાગમાં આવેલી સંકલ્પ ભૂમિ લાખો દલિતોને આપે છે પ્રેરણા ડો. બી.આર. આાંબેડકરે ૧૯૧ર માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. વડોદરા રાજ્યની ૧૦ વર્ષની નોકરી કરવાની શરતે…

school bus | national

અમદાવાદમાં શાળાની બાળકી પર પ્રિન્સીપાલે કરેલા બળાત્કાર બાદ વિઘાર્થીઓની સુરક્ષાને લઇ કડક કાયદો: સ્કુલ બસમાં સીસી ટીવી, મહિલા કર્મચારી હોવા જરૂરી બાળકોની સુરક્ષાને ઘ્યાને લઇ કાયદાઓ…

bjp | national

આંતરીક જવાળામુખી ફાટી ન નીકળે તે જોવા હાઈ કમાન્ડનું મંથન વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના સપ્તાહ બાકી છે. ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે. કોંગ્રેસે…

rahul gandhi | national

તેઓ દેશને બદલવા ભારત આવ્યા હતા: અમેરિકામાં એનઆરઆઈને સંબોધન મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહ‚ જેવા કોંગ્રેસના નેતાઓ એનઆરઆઈ હતા. જે પોતાના દેશને બદલવા માટે ભારત આવ્યા…

baba-ramdev | national

લાંબી આયુષ્ય માટે ૩ નિયમ ૧) છ કલાકની ઉંઘ, ૨) એક કલાક વ્યાયામ, ૩) યોગ્ય સ્વસ્થ્ય ભોજન યોગ ગુરૂ બાબા રામદેવ ખુદ યોગ, વ્યાયામ, સ્વસ્થ્ય આહારનું…

national

આતંકવાદ અને સુરક્ષા સહિતના મુદ્દે સાર્કનો સતત બીજા વર્ષે ફિયાસ્કો: ભૌગોલીક કનેક્ટિવીટી ધરાવતા દેશો સાથે ઉર્જા સહિતના ક્ષેત્રે આદાન-પ્રદાન માટે નવું સમૂહ રચવા ભારતની તૈયારી સતત…

national

દેશનાં પાટનગરમાં નાઇટ લાઇફ સંસ્કૃતિને મોટો વેગ પુરો પાડવામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણસીએ આખી રાત ખુલા રહી શકે તેવાં ખાણીપીણીના સ્થળો, પબ્સ, બાર્સ અને મનોરંજનના સ્થળો…

national

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ફિલ્ડમાં છટણી પછી હવે બેંકિંગ ક્ષેત્રઓની ઝપેટમાં આવી ગયું છે. મળતી માહિતી પ્રમાણે યસ બેંકે ૨૫,૦૦૦ લોકોની છટણી કરી છે જે તેના કર્મચારીઓનો ૧૦…