NATIONAL

Untitled 1 533

ઘરેલુ વેપારને મળશે “બૂસ્ટર ડોઝ” સરકાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં, બાદમાં તેને સત્તાવાર રીતે લાગુ કરાશે સરકાર હવે ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓને…

5G

શું છે 5-G?શું અસર કરશે? 5-Gની રેસમાં 4 મોટી કંપનીઓ જોડાઈ 5જી સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા આજથી શરૂ થઇ છે. જેમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા…

kargil vijay diwas 2021 21627265240834 1

આજે કારગિલ વિજય દિવસ આજે કારગિલ વિજય દિવસ, ભારત માતાના દરેક સપૂતો માટે ગર્વ લેવા જેવો દિવસ. 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગિલ, લદ્ાખ ખાતે નિયંત્રણ…

CPEC

એશિયન ભૌગોલિક વિસ્તારમાં હાલમાં ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સી.પી.સી.ઇ) ચર્ચાનાં ચગડોળે છે. આમતો આ કોરિડોર પાકિસ્તાન અને ચીનનાં ભેજાની ઉપજ છે. જે પાકિસ્તાનમાં માળખાકિય સુવિધા વિકસાવવા સાથૈ …

Untitled 1 497

અનેક ગુજરાતી વિદ્યાર્થીઓને ઝટકો ગોલ્ડ મેડાલિસ્ટ તેમજ ટોપર્સ હોય તેવા સ્ટૂડન્ટ્સને પણ કેનેડા વિઝા મળવા મુશ્કેલ બન્યા કોરોના પહેલા 10થી 15 ટકા રહેલો રિજેક્શન રેશિયો વર્તમાન…

Untitled 1 495

ચહલની મેડન ઓવરે વિન્ડિઝના બેટ્સમેનો પર દબાણ ઉભું કર્યું ટીમ ઈન્ડિયાએ ભલે પહેલી વન-ડે ત્રણ રનથી જીતી લીધી હોય, પરંતુ એક સમય તેવો પણ આવ્યો હતો…

01 6

કાગડા બધે કાળા..  મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના સ્થળ પર ઇડીએ રેડ પાડતા 20 કરોડની કેશ મળી!!!: ઈડી અધિકારીઓને રૂ.500 તથા રૂ.2000ની નોટો ગણવા…

05 2

ક્વાર્ટર-1નું પરિણામ જાહેર રિલાયન્સ જિયોના સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે લગભગ 24 ટકાનો વધારો મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક…

848067 amarnath yatra reuters

ભારે વરસાદ અને હાઇવેની ખરાબ હાલતને જોતા યાત્રાળુંઓની નવી ટુકડીને જમ્મુ ખાતે જ રોકી દેવાઈ ખરાબ હવામાન અને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેની ખરાબ હાલતને કારણે ગઈકાલથી જમ્મુ…

Untitled 1 493

શોર્ટ વીડિયો એપ્સનો ક્રેઝ ચરમસીમાએ: ક્ધટેન્ટ ક્રિએટરને પણ બખ્ખા થઈ જશે આગામી દિવસોમાં જાહેરાતો માટેનું મોટું માધ્યમ બનશે શોર્ટ વીડિયો એપ્સ હાલ જે રીતે ભારતમાં શોર્ટ…