વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે દિલ્હીથી ૧ રૂપિયો નીકળે છે તો ગામે પહોચતા પહોચતા ૧૫ પૈસા થઇ જાય છે તો…
narendra modi
વિધાનસભા ચૂંટણીના પરિણામો લોકસભામાં કોને કેટલી સફળતા મળશે તેનો કયાસ કાઢશે ગુજરાત વિધાનસભા ચૂંટણી વડાપ્રધાન મોદી માટે ૨૦૧૯ લોકસભા ચૂંટણીનું રિહર્સલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.…
મારી સામે ષડયંત્ર રચનાર તમામ ધૂળ ચાટતા થઈ જશે: વડાપ્રધાન મોદીનો હુંકાર દેશમાં હજુ પણ પ્રબળ લોકચાહના ધરાવતા વડાપ્રધાન મોદી દેશમાં આર્થિક અને સામાજિક નીતિને લઈને…
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફુલોી શણગારવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ આજે દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મસ્તક ઝુકાવી ધન્યતા અનુભવી હતી.મંદિરના મુખ્યપુજારી…
જીએસટીની અડચણો દુર કરી સરળીકરણ કર્યું છે: વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૯૬૨ કરોડની કિંમતના ઓખા-બેટ દ્વારકા વચ્ચે બનનારા સીગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આ બ્રીજને…
રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું શિલાન્યાસ: રાજકોટથી દુનિયાના દરેક ખુણે ફલાઈટ ઉડતી હશે: નરેન્દ્રભાઈ મોદી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને આસમાની ઉંચાઈ આપતા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પ્રોજેકટનો…
સ્વચ્છતા અભિયાનના ત્રણ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાન મોદીનું ઉદ્બોધન સ્વચ્છતા અભિયાનના ૩ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સમાજની ભાગીદારી વગર સ્વચ્છતા…
લક્ષ્મણરાવ ઈમાનદાર શતાબ્દી મહોત્સવ અને સહકાર સંમેલનનો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ: સમારોહમાં સહકાર ભારતીના અધ્યક્ષ જયોતિન્દ્રભાઈ મહેતા સહિતના ૨ હજારથી પણ વધુ કાયર્ર્કર્તાઓ રહ્યા ઉપસ્થિત: આગામી ડિસેમ્બર…
નર્મદા ડેમનું સરદાર પટેલ અને ગુજરાતની જનતાનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની મક્કમ રાજકીય ઈચ્છાશક્તિી પૂર્ણ કર્યું છે એટલે કોંગ્રેસને પેટમાં તેલ રેડાયું છે :નર્મદા ડેમના…
એકત્રિત થયેલું બ્લડ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને ડોનેટ કરાશે: બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કર્યું બ્લડ ડોનેટ આગામી ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. તેના અનુસંધાને…