Narayan Sarovar

Kutch: The beginning of the Ramayana 'Manas Koteshwar Gaan' at Koteshwar Narayan Sarovar

કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ’માનસ કોટેશ્વર’ ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો હતો.…