રાષ્ટ્રસંતના શ્રીમુખેથી ‘આગ્રહ ભાવથી મુકત બની નમી જવાનો’ બોધ મેળવતા હજારો ભાવિકો એકબીજા સાથે ક્ષમાયાચના કરવાનો પરમ કલ્યાણકારી બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ…
Namra Muni
૩૪ ઉપવાસના ઉગ્ર તપસ્વી પૂજ્ય શ્રી ઝયણાજી મહાસતીજીની ભૂરી ભૂરી અનુમોદના સાથે “જૈનત્વ લેવલ કે લેબલ?” નાટિકાએ સહુને અહોભાવિત કર્યા મન-વચન-કાયારૂપી આપણી ઉર્જાને આપણે પ્રકાશ પાથરતાં…
એકી સાથે ૧૧૧૧૧૧ જૈનો સામુહિક સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરશે: ‘અબતક’ ચેનલ અને ડિજિટલ મીડિયામાં લાઈવ પ્રસારણ થશે પવાર્ધિરાજ પયુષણનાં અંતિમ દિવસે એટલે કે તા.૨૨-૮ શનિવારના રોજ…
વૈજ્ઞાનિકો જેને પ્રયોગ દ્વારા પ્રુવ કરે, ભગવાન એને પ્રજ્ઞા દ્વારા જાણે અઢી હજાર વર્ષ પહેલા ભગવાને કહેલા શબ્દોને પકડવા મથતા વૈજ્ઞાનિકોને અમુક અંશે સફળતા પણ મળી…
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો વિશ્વ વ્યાપી આરાધના મહોત્સવ સમયના કોઈક કોઈક ખંડમાં એવું સામર્થ્ય હોય છે જે આત્માને પળમાં પરમાત્મા બનાવી શકે છેે સંપત્તિનો ભોગવટો કરનારા લક્ષ્મીપતિ…
દેશ-વિદેશનાં ૧૫૦થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોએ ઓનલાઈન પર્વ આરાધનામાં જોડાઈને સર્જ્યો ઈતિહાસ વર્તમાન સમયમાં ધર્મક્ષેત્રમાં જઈને પર્વાધિરાજ પર્વની આરાધના કરવું જ્યારે સંભવ નથી ત્યારે રાષ્ટ્રસંત પરમ…
રાષ્ટ્રસંત ગૂરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજના સાનિધ્યમાં ગૂરૂ પ્રાણલાલજી મહારાજની ૧૨૧મી જન્મજયંતિનો અવસર અર્પણોત્સવ ઉજવાયો: પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતિજીના ૮૯મા જન્મદિને સૌએ પાઠવી શુભેચ્છા રાષ્ટ્રસંત ગૂરૂદેવ પૂ. નમ્રમૂનિ…
કુપાજી મહાસતીજી, નમસ્વીજી મ.સ.ના ૩૧ ઉપવાસ તેમજ પવિત્રાજી મહાસતીના ૩૧ ઉપવાસ તેમજ પવિત્રાજી મહાસતીજીના ઉપવાસના પારણા કર્યા સંયમ અને તપના ભાવોી તપસ્વી પોતાના દિવસ અને રાત…
જીવદયા ઘરના ૫૦ કાર્યકરોની ટીમ અલગ અલગ વિસ્તારોમાં પશુઓને ચારો, પક્ષીઓને ચણ,શ્વાનોને દૂધ આપે છે: સેવાના રોજીંદા રૂ.૫૦હજારનાખર્ચમાટેદાતાઓપણઆવ્યાઆગળ પૂ. નમ્રમૂનિ મહારાજે રૂ.૫લાખઆપીપ્રેરણાપૂરીપાડી કોવિડ ૧૯ના કપરા કાળમાં…
તારક તીર્થકર પ્રભુ નેમનાથી પાવન અને પવિત્ર ભુમિ જૂનાગઢ ગિરનારની ધન્ય ધરા ઉપર ચાતુર્માસ અર્થે આજે ૨૯-૫ના રોજ રાજકોટથી વિહાર કરી રાષ્ટ્રસંત પરત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ…