ત્યક્તાએ પ્રેમીને સાથે રહેવાની જીદ કરતા ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી પેથાપુરમાં ગૌશાળામાં મળી આવેલા માસુમ શિવાંશની પોલીસે કરેલી ઉંડી તપાસમાં ચોંકાવનારી વિગતો આવી બહાર ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખ્સ જતો રહ્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. અને સચિનની ઓળખ થઈ હતી. મળતી માહિતી મુજબ મહેંદી અને સચિન લિવ ઇનમાં રહેતાં હતા અને પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને…
MurderCase
4 લાખ જેટલી રકમ ચડત થતા કોર્ટ બિનજામીન વોરંટ ઈશ્યુ કર્યું ’તું રાજકોટમાં ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિની હત્યા થયા અંગેની શંકા વ્યક્ત કરતી અરજી…
સંગઠીત થઈ ગુનાખોરી આચરતી આરીફ મીર ગેંગ સામે કાયદાનો સકંજા કસાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ધડાધડ ફાયરીંગ કરી મમુ દાઢીની હત્યા નિપજાવવામાં આવી હતી.…
હાઇકોર્ટ એક લાખના શરતી જામીન મંજુર કર્યા : પરવાનગી વગર દેશની બહાર નહી જઈ શકે ગુજરાતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય…
કોર્ટ કેસ ચાલતો’તો : પેરોલ પર નિકળેલા આરોપીએ ફાયરીંગ કરી યુવકની લોથ ઢળી સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ઝાલાવાડમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને ગુનેગારોને…
આડા સંબંધના કારણે દંપતીએ બરવાળાના ભીમનાથ બોલાવી હત્યા કર્યા બાદ લાશ સળગાવી દીધાનો ઘટ્ટસ્ફોટ ગાંધીનગર એફએસએલમાં ડીએનએ ટેસ્ટના અભિપ્રાય બાદ મૃતકની ઓળખ થઇ ભાવનગરના જેસર નજીક…
સગીરાના પિતા સહિત બે શખ્સોએ ધારિયા અને છરીથી હુમલો કરી ઢીમઢાળી દીધુ બાઈક પર આવેલા બંને શખ્સોએ હુમલો કર્યાના સીસીટીવી ફુટેજ મળ્યા રાજકોટ શહેરમાં કનકનગર વિસ્તારમા…
યુવતીના પતિ સાથે મરનાર અવાર નવાર ઝઘડા કરતો હોય તેમજ યુવતી પાસે બિભત્સ માંગણી કરતો હોવાથી હત્યાનો પ્લાન ઘડયો યુવકને પ્રલોભન આપી ઘરે બોલાવી યુવતીએ પોતાના…