mumbai
પ્લાસ્ટીક ફી રાજય બનાવવા અમે અમારા ઘર આંગણેથી જ શ‚આત કરીશું: પર્યાવરણ મંત્રી પ્રદુષણથી થતી પરેશાનીઓ પર રોક લગાવવા મહારાષ્ટ્ર સરકારે રાજયને પ્લાસ્ટીક મુકત બનાવવાની યોજના…
બેન્કના કુલ ૨૨૫ લોકરોમાંથી ૩૦ની ચોરોએ કરી સફાઈ મોંઘવારીની મહામારીમાં લૂંટ અને ચોરીના કિસ્સાઓ વાયુવેગે વધી રહ્યા છે. ત્યારે મોટામાં મોટી લૂંટ કરવા માટે ચોરોએ મુંબઈના…
ભારતીય રેલેવે વિભાગે ફરી એકવાર ૪૮ જેટલી સુપર ફાસ્ટ ટ્રેનમાં ભાડાંમાં વધારો કર્યો છે.આવો ભાડો વધારો ઝીંકવા બદલ રેલવે વિભાગે એવું કારણ રજૂ કર્યું છે કે…
હજુ પણ મુંબઈમાં રોટલો મળવો સહેલો પણ ઓટલો મળવો અઘરો !!! શા માટે મુંબઈ આર્થિક રાજધાની છે ? તેના એકથી વધુ કારણો છે. મુંબઈમાં રોટલો મળે…
હાલ બઘા લોકો બપ્પાના વિસર્જન ની તૈયારી કરી રહ્યા છે ત્યારે એશ્વર્યા લાલબાગ કા રાજાના દર્શન કરવા પહોચી હતી. આમ તો એશ બધા જ કપડાં ખૂબસૂરત…
હાલ માયાનગરી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે ઘણા લોકોને આ સિઝનમાં ઘણી પરેશાની થઈ રહી છે. ત્યાનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પરંતુ શું તમે…
સોડા એશ સેગમેન્ટનો રૂ.૧૦ હજાર કરોડ અને કઠોળ, મસાલા તથા ફૂડ કેટેગરીનો રૂ.૫ હજાર કરોડનો બિઝનેસ મેળવવા કંપનીની તૈયારી આગામી પાંચ વર્ષમાં સોડા એશ સેગમેન્ટનો રૂ.૧૦…
મહારાષ્ટ્રમાં મરાઠા સંગઠને આજે એકવાર ફરીથી મરાઠા ક્રાંતિ મોર્ચા આયોગીત કર્યું હતું. આ મોટી રેલીમાં લખો લોકો આવ્યા હતા. આ રેલી ભયકલમાં જીજામતા ઉધ્યાન થી સવારે…
મુંબઈમાં આવી દુર્ઘટના થવાપર BMCઉપર સવાલ થાય છે.આ ઘટના ગુરુવારે બની હતી.ન્યુઝએન્કર અને યોગા ટીચર રસ્તાપર જતાહતા.એવામાં અચાનક તેમનાપર નારીયેળીનું ઝાડ પડ્યું હતું.ગંભીર હાલતમાં હોસ્પીટલમાં દાખલ…