Mukhyamantri Kanya Kelvani Nidhi Yojana

‘Mukhyamantri Kanya Kelvani Nidhi Yojana (MKKN)’ giving wings to students dreaming of becoming doctors

વર્ષ 2017થી અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ. 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ  યોજના હેઠળ MBBSના અભ્યાસ માટે 4 લાખ સુધીની સહાય ચૂકવવામાં આવે છે…