moving

ભારતે અર્થતંત્રને ધબકતું રાખવા વર્ષે એક કરોડ નવી રોજગારી ઉભી કરવી પડશે

છેલ્લાં 23 વર્ષોમાં લગભગ 19.6 કરોડ નોકરીઓનું સર્જન થયું, હાલ દર વર્ષે સરેરાશ 85 લાખ નોકરીઓનું સર્જન થઇ રહ્યું છે: ગોલ્ડમેન સેક્સના અહેવાલમાં જાહેર કરાઈ વિગતો…