Mota Mahika

ચકચારી મોટા મહીકા હત્યા કેસ: પત્નીને મળવા આવેલા હસમુખ ધાણજાને ફિલ્મી ઢબે ઝડપી લેવાયો

રાજ્ય બહાર નાસી જાય તે પૂર્વે જ ગોંડલ તાલુકા, એલસીબી, એસઓજી ટીમે રીબડા ચોકડી નજીકથી રીક્ષાને આંતરી પકડી પાડ્યો ગોંડલના મોટા મહીકા ગામે છ દિવસ પૂર્વે…