morbi

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને જીલ્લા પોલીસ વડાં દ્વારા સંબોધવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં વ્યાજના વિષચક્રમાં…

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજબીલના સરચાર્જમાં ભાવ વધારો,બેરોજગારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિરોધ દર્શાવી નારેબાજી કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ…

death

માનસર ગામે ત્રિણલ સ્વારી બાઇકને ટ્રકે હડફેટે લેતા શ્રમિકનું અને હળવદ પાસે કારે બાઇક ઠોકરે લેતા ચાલકનું મોત એકના એક જુવાનજોધ પુત્રનું પિતાની નજર સામે મોતથી…

વાંકાનેરમાં જંગી જન સંમેલનમાં હજારોની મેદનીને વરસાદનું વિઘ્ન ન નડયું: સંમેલન રદ કરવાના છેલ્લી ઘડીના પ્રયત્નો નાકામ વાંકાનેર નગરપાલિકાની ચુંટાયેલી બોડીને ગેરલાયક ઠેરવવાની નોટીસ સામે ભારે…

જેલ સિપાહી પર હુમલો થયોને જેલ અધિક્ષક મુક પ્રેક્ષકની ભૂમિકામાં મોરબી સબ જેલમાં ફરજ બજાવતા જેલ કર્મચારી પર હુમલો થતા જેલ અધિક્ષક મુકપ્રેક્ષકની ભૂમિકામાં રહ્યા હોવાની…

યુએઈમાં સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંપીંગ ડયુટી નાબૂદ કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિદેશનીતિથી ઞઅઊ મા સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ કરવામાં આવી.…

22 ટપોરી વિરૂધ્ધ અટકાયતી પગલા: આડેધડ પાર્કિંગ અને ધુમ સ્ટાઈલ બાઈક મળી 133 વાહન ચાલકોને દંડ ફટકાર્યો મોરબી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રોજ અલગ…

મોરબીના એકમાત્ર એલ ઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નિયમિત ક્રિકેટ રમતા અને આર્મી તેમજ પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોમાં ભારે રોષ સાથે સાથે શહેરના ખેલપ્રેમીઓ માટે એકમાત્ર…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. B.Sc Sem – 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા…

ઋષિ મેહતા મોરબી સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી (ગલ્ફ) ના દેશો દ્વારા લગાવવામા આવેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી એવરેજ ૪૧.૮ % અને નવી કંપની માટે ૧૦૬% છે જે ખુબ…