morbi

CvwscrZW8AE0RGz

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્ળની મૂલાકાત લઇ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાંથી પ્રેરણા લઇને રાજ્ય સરકાર સંવેદનશિલતા સો…

morbi

સીરામીક પ્રદુષણને કારણે પોતાની વારસાઈ જમીન વેચી હળવદ પંથકમાં શરૂ કરી નવીનતમ ફળની ખેતી મોરબી ના બેલા ગામ ના યુવાને ખેડુતે ડ્રેગન નામના અનોખા ફળની ખેતી…

congress

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસ પર આકરા વ્યંગબાણ છોડ્યા વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વેરવિખેર યેલી  કોંગ્રેસ પાસે નીતિ,નેતા,નિયતિ…

GST

પાંચ દિવસ પહેલા કબૂતર બિલ વાલી સિરામિક ટાઇલ્સની ગાડી પકડી મોટો તોડ કરી લેવાયો:સરકારી તિજોરીને કોરી ખાતા હપ્તા ખોર અધિકારીઓ જીએસટી અમલી બન્યા પૂર્વે મોરબીમાં ચાલતો…

IMG 20171013 WA0058

પર્યાવરણની ખો કાઢી નંખાઈ:કોલસાના કાળા કારોબારમાં ભયંકર ભ્રષ્ટાચાર:પોર્ટ સત્તાવાળાઓ મૌન મોરબી જિલ્લાના બારમાસી નવલખી બંદરે કોલસાના કાળા કારોબારે પર્યાવરણનો વિનાશ વેર્યો છે,અગાઉ પર્યાવરણના નિકંદન મામલે નેશનલ…

vijaybhai saradva

પ્રજાસેવા માટે શિક્ષકની નોકરીનો ત્યાગ કર્યો:જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખની દાવેદારીથી રાજકારણમાં ગરમાવો પ્રવર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે ગુંડા,અશિક્ષિત અને છાપેલા  કાટલા જેવા વ્યક્તિઓના વરચાસવને કારણે…

garib kalyan melo

મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ૨૨૮૪ લાભાર્થીઓને યોજના હેઠળ લાભ અપાયા મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું…

morbi saras fair

સરકારના સહકારી સરસ મેળા કી અનેક ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ સુધરી રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને ગ્રામ્ય પ્રજાની હસ્તકળાની ચીજ વસ્તુઓના સીધાંજ વેચાણને પ્લેટફોર્મ આપવા મોરબી…

MORBI-NAGARPALIKA

પાલિકા કચેરી સામે ધારણ સૂત્રોચ્ચાર:આજે રેલી યોજી કાળા વાવટા ફરકાવાશે મોરબી:સાતમું પગારપંચ,રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા અને મહેકમ મર્યાદા નાબૂદ કરવા સહિતની પડતર મંગણીને આજી મોરબી પાલિકાના…

MORBI-NAGARPALIKA

મોરબી નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાતા લાઈટ,પાણી,સફાઈ વ્યવસ્થા ઠપ્પ કરશે મોરબી સહિત રાજ્યની ૧૬૫ નગરપાલિકાના કર્મચારીઓ આગામી તારીખ ૧૧ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાન સજ્જડ હડતાલ પર…