હળવદ તાલુકા પંચાયત કોગ્રેસ શાસિત છે ત્યારે નવા ધનશ્યામગઢ ગામની પેટા ચૂંટણી માટે ગત તા.૨૧ના પાંચ ગામમાં મતદાન થયું હતું. જેની આજે હળવદની મોડલ સ્કૂલ ખાતે…
morbi
મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક બાઇક લઈને જઇ રહેલા યુવાનને અજાણ્યા ટ્રેલર ચાલકે હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું કરુંણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ…
રવાપર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીની મહિલાઓ દ્વારા એ ડિવિઝન પોલીસને રજુઆત મોરબી : ધુળેટીના તહેવારમાં આવારા તત્વો દ્વારા બહેનો દીકરીઓને કલર ઉડાવી છેડતી કરાતી હોય રવાપર…
મામલતદાર કચેરીએ સુત્રોચ્ચાર કરાયા: દલિતોને ન્યાય આપવાની માગ રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ દ્વારા હળવદ મામલતદાર કચેરીએ પાટણમાં બનેલી દુ:ખદ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આજે…
વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ વિધાનસભામાં પ્રશ્ર્નકાળમાં પીવાના પાણી મુદ્દે કલ્પસર અને નર્મદા યોજના અંગે મહત્વના પ્રશ્ર્નો ઉઠાવ્યા ૧૪મી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના બીજા દિવસે વાંકાનેર…
મોરબીમાં મચ્છુ – ૨ સિંચાઈ યોજનાની મેજર અને માઇનોર કેનાલ સફાઈની મંજૂરી મળતા આજે સિંચાઈ વિભાગ દ્વારા આ કેનાલ પસાર થાય છે તેવા અવધ સોસાયટી વિસ્તારમાં…
થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે આજરોજ મોરબીના સનાળા ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ઇતિહાસ રચ્યો હતો. ઓમ શક્તિ ગ્રુપ સનાળા દ્વારા સ્વ.સુખુભા શિવુભા ઝાલાના…
મોરબીના આંગણે આગામી ૨૬ મીએ સૂરોની સરગમ છેડાશે,શાસ્ત્રીય સંગીતક્ષેત્રે પદ્મ વિભુષણ વિદુષીનો ખિતાબ મેળવનારા ગિરિજાદેવીના મુખ્ય શિષ્યા ડો.મોનીકા શાહ મોરબીના મહેમાન બની મોરબીના સંગીતપ્રેમીઓને ઠુમરી,હોરી,ચૈતી,દાદરા,ઝૂલો અને…
મોરબીમાં પાટણકાંડની ઘટનાને લઈ દલિત સમાજ દ્વારા વિશાળ રેલી યોજી સ્વ.ભાનુભાઇના મૃત્યુ પાછળ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને જવાબદાર ઠહેરવી તાકીદે બન્ને ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવા…
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબી ખાતે ખેલકુદ ધારા અંતર્ગત રામતોત્સવનું અહોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના વિદ્યાર્થીઓમાં શિક્ષણની…