Morbi Medical College

મેડિકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે કામ ચલાઉ ધોરણે ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડીકલ કોલેજ તેમજ એલ.ઇ.કોલેજમાં હોસ્ટેલ શરૂ કરવા આયોજન  રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સઘન પ્રયાસોથી…