જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ,…
monsoon
કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ બાદ નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. જેમાં ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, અંબિકા સહકારીમાં…
સૌથી વધુ દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની સંભાવના: વાદળછાયું વાતાવરણ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.…
રાજ્યમાં પડેલ કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકશાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ મુકાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે…
કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે.એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશે. છેલ્લા 9 વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને રૂ.10,700 કરોડની સહાય…
રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. તો…
દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં વીજળીની માંગમાં અંદાજે 16 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય કરતાં વધુ તાપમાન, અસ્પષ્ટ ચોમાસું અને વધેલી ઔદ્યોગિક પ્રવૃત્તિને કારણે ઓગસ્ટથી ઓક્ટોબર…
આજથી ચાર દિવસ રાજ્યમાં ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતો ચિંતામાં ગરક થયા છે. પાકને માવઠાની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.…
નૈઋત્ય ચોમાસુ પૂરું થઇ ગયું છે અને ધીમા પગલે શિયાળો થવા જઇ રહ્યો છે. જોકે, હજુ તાપમાનનો પારો 35 ડિગ્રીની ઉપર રહેતા બપોરના સમયે ગરમીનો અહેસાસ…
રાજકોટનો વિસ્તાર અને વસતી સતત વધી રહી છે. જેની સામે જળાશયોની સંખ્યામાં કોઇ વધારો થતો નથી. સૌરાષ્ટ્રનું પાટનગર અને વિશ્ર્વાના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન…