સરકાર પ્રારંભિક તબકકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનો મુકશે: બેટરી બદલવા તેમજ ચાર્જ કરવા માટે સ્ટેશન ઉભા કરાશે: ૨૦૩૦ સુધીમાં મોટાભાગના વાહનોને વીજ સંચાલિત બનાવવાનું સરકારનું લક્ષ્ય વર્ષ…
MODI
મહેસાણા જીલ્લાના વડનગર સહિતના તમામ ગામોનો વિકાસ કરવામાં ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બાળપણમાં જે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે…
ભાડાના મકાનને સરળ હપ્તેથી લોકો ખરીદી શકે તે માટે ‘રેન્ટ ટુ ઓન’ સ્કીમ લાગુ કરવા સરકારની કવાયત અર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર દ્વારા નિરંતર નવી યોજનાઓ શ‚…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજનાના ત્રીજા ચરણના લોન્ચિંગ માટે મે મહિનામાં રાજકોટ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચુંટણીને ધ્યાનમાં લઈ દર માસે ‘માદરે વતન’ પધારશે. વડાપ્રધાન…
૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મોદી સરકારના એક્શન પ્લાનમાં ‚રુપાણી જોડાશે નરેન્દ્ર મોદી સરકાર આગામી નીતિ આયોગની બેઠકમાં ત્રણ વર્ષના કાર્યકાળનો રીપોર્ટ રજુ કરશે. જેમાં રાજ્ય…
કેન્દ્રની મોદી કેબિનેટએ બુધવારે ટટઈંઙ કલ્ચર વિરુદ્ધ એક મોટો નિર્ણય લીધો છે. આવનારી ૧ મે ી હવે માત્ર ૫ લોકો જ લાલ લાઇટનો ઉપયોગ કરી શકશે.…
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ‚રલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડના વિભિન્ન તબકકા હેઠળ યોજનાના અમલ માટે ગુજરાતને કુલ મળીને ૨૨૧૧ કરોડ ‚રુપિયા પ્રાપ્ત ધી નેશનલ બેંક ફોન એગ્રીકલ્ચર…
પાણીની અછત દૂર કરવા ગુજરાતે શોર્ટકટ નહીં પરંતુ કાયમી ઉકેલની નીતિ અપનાવી છે: બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના પાણી છોડી સૌની યોજના લીંક-૨નું લોકાર્પણ કરતા વડાપ્રધાન…
ગુજરાત સરકારે અકલ્પનીય કાર્યને સાકાર કરી બતાવ્યું: બોટાદના કૃષ્ણસાગર તળાવ અને ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરની પધરામણી કરાવતા વડાપ્રધાન: ૧,૧૪,૩૭૨ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે રવિવારે ગુજરાતનાં…
મુખ્યમંત્રી રુપાણી સહિતના આગેવાનો કારોબારીમાં ભાગ લેવા પહોંચ્યા ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે ભુવનેશ્વરમાં આરંભ યો છે. બેઠકમાં વડા પ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ…