મશીનરી એન્જિનિયરીંગ સહિતના ક્ષેત્રોનો સમાવેશ મોદી સરકાર મેક ઇન ઇન્ડિયાની જગ્યાએ હવે બાય ઇન ઇન્ડિયા પર વધારે ભાર મૂકી રહી છે. સરકાર દ્વારા ઘરેલુ ખરીદ નીતિને…
MODI
ન્યારી ડેમની હાઈટ વધારવા, એકસપ્રેસ ફિડર લાઈન, ભગવતીપરા ઓવરબ્રિજ અને પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ: સીસીટીવી કેમેરા, ગાંધી મ્યુઝીયમ, સ્માર્ટ ઘર સહિતના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાશે: આજીને નર્મદાના…
‘મોદી ફેસ્ટ’ની ઉજવણી અંતર્ગત મોદી દ્વારા પત્રો, એસ.એમ.એસ અને જાહેર સભાઓના કાર્યક્રમોની હારમાળા મોદી સરકારની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે થવા જઈ રહી છે. જે અંતર્ગત…
અવકાશી ક્ષેત્રે પણ સૌનો સા સૌનો વિકાસ સૂત્ર ર્સાક કરતા ઉપગ્રહનું સફળ લોન્ચીંગ ભારતે શુક્રવારે દક્ષિણ એશિયા કોમ્યુનિકેશન સેટેલાઈટ અવકાશમાં સફળતાપૂર્વક તરતો મુકીને વધુ એક અવકાશી…
મોદી સરકારના ડીજીટલ ઈન્ડિયા પ્રોજેકટના ભાગ‚પે હવે પોલીસ સ્ટેશનો પણ ડીજીટલ થઈ રહ્યા છે. જી હા, ગુજરાત પોલીસે પોતાની અને નાગરિકોની સરળતા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિકસાવી…
કેદારનામાં મોદી ચાલતા જ લોકો વચ્ચે પહોંચી ગયા હતા ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ કેદારના મંદિરમાં પૂજા-રૂદ્રાભિષેક કર્યા બાદ હરિદ્વારમાં પતંજલિ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘઘાટન કર્યું હતું. …
રૂ ૨૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આયુર્વેદીક રીસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા મોદી: ૨૦૦ વૈજ્ઞાનિકો વિવિધ જડીબુટ્ટી પર કરશે સંશોધન ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ કેદારના મંદિરમાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વકાંક્ષી ઉડાન યોજના ને લીલી ઝંડી આપી દીધી છે. પ્રધાનમંત્રી શિમલા એરપોર્ટ જુબરહટ્ટી ખાતે ત્રણ ઉડાણને લીલી ઝંડી આપવા આવી છે. ઉલ્લેખનિય…
સરકાર પ્રારંભિક તબકકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનો મુકશે: બેટરી બદલવા તેમજ ચાર્જ કરવા માટે સ્ટેશન ઉભા કરાશે: ૨૦૩૦ સુધીમાં મોટાભાગના વાહનોને વીજ સંચાલિત બનાવવાનું સરકારનું લક્ષ્ય વર્ષ…
મહેસાણા જીલ્લાના વડનગર સહિતના તમામ ગામોનો વિકાસ કરવામાં ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બાળપણમાં જે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે…