સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમની ‚પરેખા અંગે થઈ મહત્વની ચર્ચા-વિચારણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટની મુલાકાત અંગે તડામાર તૈયારીઓ શ‚ કરવામાં આવી છે. આ બાબતે દિલ્હી પી.એમ. ઓફિસેથી…
MODI
વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના ૨ાજકોટ આગમનને વધાવવા માટેની વ્યવસની પુર્વ તૈયા૨ીના ભાગરૂપે રાજકોટ શહેર-જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપ અગ્રણીઓની બેઠક વ્યવસની પુર્વતૈયા૨ીના ભાગરૂપે શહે૨ની ૨ાણીંગા વાડી ખાતે…
રોડ-રસ્તા અને પુલ સહીતના ઇન્કસ્ટ્ર્રકચર માટે કામગીરી તેજ બનાવી એશિયામાં ચીનના ભરડાના રોકવા ભારત દ્વારા પારોઢના ભગલા લેવાનું શરૂ કરાયું છે જેના ભાગરૂપે મ્યાનમારમાં ભારત માળખાગત…
RBI એ 500 રૂપિયાની નવી નોટ બહાર પડી છે. મહાત્મા ગાંધી ની નવી સિરીઝમાં આ નોટના નંબર પ્લેટ પર બને બાજુ A અક્ષર લખેલો છે. નવી…
પાકિસ્તાનની અવળચંડાઈ સામે મોદી દ્વારા લંબાવાતો મિત્રતાનો હાથ કેટલો યોગ્ય એક તરફ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા હાલ કઝાકિસ્તાનના પાટનગર અસ્તાનામાં છે. આ શિખર સંમેલનમાં ભારત અને પાકિસ્તાન બંનેને જઈઘનું…
ડેમ બનાવી પાણી બચાવો, લોહી દઈને જીવ બચાવો, વૃક્ષ વાવી પર્યાવરણ બચાવો, જૈવિક અપનાવી ધરતીને બચાવો, યોગ અપનાવો સ્વાસ્થ્યને બચાવો સહિતના વિચારોને જનજન સુધી પહોંચાડાશે મોટાભાગની…
ભારત-રશિયા વચ્ચેના સબંધોને વધુ મજબૂત બનાવવા કવાયત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની મુલાકાતે છે જેમાં જર્મની અને સ્પેનના પ્રવાસ બાદ રશિયા પહોંચ્યા છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ…
આર્થિક વિકાસ માટે મોદીની લાંબી છલાંગ: એનએસજીમાં ભારતના સમાવેશને સર્મન આપતા જર્મનીનો મોદીએ આભાર માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સનો મહત્વપૂર્ણ વિદેશ…
ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબુત કરવા મોદીનો વિદેશ પ્રવાસ અગત્યનો મોદી સરકારના ત્રણ વર્ષ પુરા થયા છે. આ ત્રણ વર્ષમાં મોદી સરકારે વિદેશનીતિમાં મહત્વના…