ભાજપ મહિલા મોરચા દ્વારા અંજલીબેન રૂપાણીના નેતૃત્વમાં આવતીકાલે આજી નદીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજી ડેમ નર્મદાના નીરથી તરબોળ થવા જઈ રહ્યો છે. ત્યારે આ તકે…
MODI
વિવિધ શાળાઓની આઠ હજાર વિઘાર્થીનીઓ રેસકોર્સ રીંગ રોડ પર સાયકલ રેલી દ્વારા ‘બેટી પઢાઓ સશકત સમાજ બનાવો’ના અભિયાનને સમાજ સુધી લઇ જશે ભાજપ આગેવાનો ‘અબતક’ની મુલાકાતે:…
બહુમાળી ભવન ચોક અને પારેવડી ચોક ખાતે આજી સળંગ ચાર દિવસ રાત્રે ૮ થી ૧૧ લેસર-શો: કાલી બેડીપરા પટેલવાડી ખાતે ૩-ડી શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો,…
નર્મદા નીરનાં અવતરણ પ્રસંગે ઉપસ્થિત રહેવા શહેરીજનોને આમંત્રણ આપવા માટે ફરી રહેલા ત્રણ રથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ગૂ‚વારે રાજકોટનીમુલાકાતે આવી રહ્યા છે વડાપ્રધાન બન્યા બાદ…
રાજકોટમાં નર્મદાનીરને વધાવવા માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શોના કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૯ હજાર પોલીસ સ્ટાફ સ્ટેન્ડ ટુ…
વિશ્ર્વના કોઇપણ દેશે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પ્રશ્ર્ન નથી ઉઠાવ્યો અમેરિકામાં ઉદ્યોગપતિઓ સાથે વડાપ્રધાન મોદીની મીટિંગ વડાપ્રધાન મોદીએ દેશની ધુરા સંભાળ્યા બાદ અમેરિકાની પાંચમી મુલાકાત લીધી છે.…
નર્મદાના નીરથી આજી ડેમ ભરાતા રાજકોટની કાયાપલટ થશે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા-વધાવવા શહેરીજનોને જબ્બર થનગનાટ: નીતિનભાઇ પટેલ રાજય સરકાર દ્વારા આગવી ઓળખના કામો માટે રાજકોટ મહાપાલિકાને…
શહેરના તમામ સર્કલો,સરકારી ઇમારતો શણગારાયા! દસ હજાર દિવડાથી કરાશે આજી ડેમની આરતી આગામી તા. ૨૯ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં…
મહાપાલિકામાં ધમાલ મચાવી કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે: હકારાત્મક માનસિકતા કેળવી ‘પાણી પર્વ’માં જોડાવા અનુરોધ એક તરફ આખું રાજકોટ દેશના હૃદય સમ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને…
તાલુકાના ૪૩ ગામડાોઅમાં વાઇ-ફાઇ, એજયુકેશન, એગ્રીકલ્ચર અને ટેલી. મેડીસીનની સુવિધાઓ અપાશે સરકાર ગામડાઓને ડીજીટલ બનાવવાની યોજના હેઠળ વડાપ્રધાન મોદીના વતન વડનગરને દિવાળી પહેલા ડીજીટલાઇઝ બનાવવાની કવાયત…