Mercedes-Benz EQS 450

Mercedes જાન્યુઆરીમાં લોન્ચ કરશે ન્યુ Mercedes-Benz EQS 450, જાણો કિંમત અને લોન્ચીંગ ડેટ...

EQS SUVના નવા વેરિઅન્ટમાં વધુ રેન્જ અને પાંચ સીટનું લેઆઉટ હશે EQS 450 માત્ર પાંચ સીટના ફોર્મેટમાં જ ઓફર કરવામાં આવશે. RWD સ્પેકમાં ઓફર કરવામાં આવશે.…