Meeting

ચૂસ્ત આયોજન ગોઠવવા કલેક્ટર દ્વારા કરાઈ તાકીદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની 13 મેની રાજકોટની સંભવિત મુલાકાતના આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. અધિક નિવાસી…

સંબંધોનું ભાવિ બે લોકોની પ્રથમ મુલાકાત પર આધારિત છે. કોઈપણ કપલ માટે તેમની પહેલી ડેટ ખૂબ જ મહત્વની હોય છે. મોટાભાગના લોકો પહેલી તારીખે જ નક્કી…

કેવડીયામાં 14મી આરોગ્ય કોન્ફરન્સનું ત્રિ-દિવસીય આયોજન ભારતના તમામ રાજયના આરોગ્ય મંત્રીના આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ધામા કેવડિયા ખાતે આજથી ત્રિ-દિવસીય આરોગ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.…

આદિવાસી સત્યાગ્રહ રેલીમાં  સામેલ થશે: રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર કરશે ‘આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રદેશ …

હાર્દિક પટેલ ‘વંડી’ પર બેઠો છે, હવે જીજ્ઞેશનું ટ્રમ્પ કાર્ડ ખેલી કોંગ્રેસ દલીત સમાજના મતો લણશે આસામાની જેલમાં નવ નવ દિવસ સુધી કારાવાસ ભોગવી ચૂકેલા ધારાસભ્ય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં કાર્યરત સી.એમ-ડેશબોર્ડની કાર્યપદ્ધતિના અભ્યાસ માટે કેરાલાના ચીફ સેક્રેટરીએ લીધી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત મુખ્યમંત્રી  સાથે સૌજ્ન્ય બેઠક યોજી સી.એમ-ડેશબોર્ડ એવી સુગ્રથિત અને સર્વગ્રાહી…

વિવિધ વોર્ડમાં કમલેશ મિ2ાણી, મોહનભાઈ કુંડા2ીયા, 2ામભાઈ મોક2ીયા, અ2વીંદ 2ૈયાણી, ગોવીંદભાઈ પટેલ, મેય2 ડો.પ્રદિપ ડવ, લાખાભાઈ સાગઠીયા,  ભાનુબેન બાબ2ીયા,કશ્યપ શુકલ, 2ક્ષ્ાાબેન બોળીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત 2હયા…

યુવાનોને ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવીને ખેલ મહાકુંભમાં જોડાવા અપીલ કરતા કલેક્ટર અબતક,રાજકોટ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી…

ગાંધીનગર ખાતે 10 થી 14 માર્ચ દરમિયાન યોજાશે ડિફેન્સ એકસ્પો: રક્ષા રાજયમંત્રી અને મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક અબતક,રાજકોટ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સ્પો-2022ની તૈયારીઓની ગાંધીનગરમાં આયોજીત…

અબતક, રાજકોટ રાજકોટના એરપોર્ટ રોડ ખાતે એરફિલ્ડ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં એરપોર્ટની સલામતીમા ટેકેટલાક મુદ્દાની ચર્ચા,…